યુએઈ-બહેરીનના રાજાની મુલાકાત અને ગ્રેટર ઈઝરાયલનો પ્લાન
યુએઈના પ્રેસિડેન્ટ અને બેહરીનના રાજાની અબુધાબીમાં મુલાકાત થઈ. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે ગ્રેટર ઈઝરાયલ વિશે ચર્ચા થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, ઈઝરાયલના પીએમ ગ્રેટર ઈઝરાયલ પ્લાન પર કામ કરી રહ્યા છે. આ ગ્રેટર ઈઝરાયલની અંદર મોટાભાગનું અરબ વર્લ્ડ સમાઈ જાય છે. તેમણે શરૂઆત પેલેસ્ટાઈનના મોટાભાગ-ગાઝા પર કબજો જમાવીને કરી. લેબેનોનના પણ અનેક વિસ્તારોમાં ઈઝરાયલનો કબજો છે.