શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને પીળાં પુષ્પનો શ્રૃંગાર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિવસે પીળા પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.