હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખાએ ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખા દ્વારા નકુરુના કૃષ્ણ ટેમ્પલ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો કેન્દ્રવર્તી વિષય આપણા દેશનું રક્ષણ કરવા શહીદ થનારા હીરોઝ, સૈનિકો અને સ્વાતંત્ર્યવીરોનું સન્માન કરવા બાબતે હતો. અધ્યક્ષા ધર્મિષ્ઠાબહેન માનસુરીઆ અને કમિટી દ્વારા મનોરંજન અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, સ્નેહમિલન અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગની તસવીરમાં (1) વંદે માતરમ્ નૃત્ય પ્રસ્તુત કરતા ભાહવકાબિેન ગોહિલ અને (2) હિદુ કાઉન્સિલના ચેરમેન શૈલેષભાઈ શેઠ અને ટ્રસ્ટીગણ સાથે કાઉન્સિલના સક્રિય સભ્યો
નકુરુઃ હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખા દ્વારા નકુરુના કૃષ્ણ ટેમ્પલ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો કેન્દ્રવર્તી વિષય આપણા દેશનું રક્ષણ કરવા શહીદ થનારા હીરોઝ, સૈનિકો અને સ્વાતંત્ર્યવીરોનું સન્માન કરવા બાબતે હતો. અધ્યક્ષા ધર્મિષ્ઠાબહેન માનસુરીઆ અને કમિટી દ્વારા મનોરંજન અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, સ્નેહમિલન અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગની તસવીરમાં (1) વંદે માતરમ્ નૃત્ય પ્રસ્તુત કરતા ભાહવકાબિેન ગોહિલ અને (2) હિદુ કાઉન્સિલના ચેરમેન શૈલેષભાઈ શેઠ અને ટ્રસ્ટીગણ સાથે કાઉન્સિલના સક્રિય સભ્યો
