કચ્છના ક્રિક વિસ્તારથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

ગુજરાતના સરહદી જિલ્લાના દરિયાઈ ક્રીક વિસ્તારથી સુરક્ષાદળોના પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં સનસનાટી મચી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન આ બોટથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આ પાકિસ્તાની બોટ તેમની નજર પડી હતી. 

ભુજઃ ગુજરાતના સરહદી જિલ્લાના દરિયાઈ ક્રીક વિસ્તારથી સુરક્ષાદળોના પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં સનસનાટી મચી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન આ બોટથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આ પાકિસ્તાની બોટ તેમની નજર પડી હતી. 

કચ્છના ક્રિક વિસ્તારથી પાકિસ્તાની બોટ ઝડપાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.