ભીખ મગાવવા 11 માસના બાળકનું અપહરણ

ભીખ મગાવવા 11 માસના બાળકનું અપહ

 શહેરમાં 15 જુલાઈએ એક મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા માત્ર 11 મહિનાના એક બાળકનું અપહરણ કરી લેવાયુંું. જો કે પોરબંદર પોલીસે ટેકનિકલ સોર્સ અને ત્વરિત એક્શન પ્લાન દ્વારા માત્ર 4થી 5 કલાકમાં જ બાળકને હેમખેમ છોડાવી તેની માતાને સોંપ્યું છે. આ ગુનામાં સામેલ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી લેવાઈ છે. મહિલા એકલી છે અને તેને મદદ કરનારું કોઈ નથી તે જાણીને ગેંગ દ્વારા બાળકનું અપહરણ કરાયું હતું.

પોરબંદરઃ શહેરમાં 15 જુલાઈએ એક મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા માત્ર 11 મહિનાના એક બાળકનું અપહરણ કરી લેવાયુંું. જો કે પોરબંદર પોલીસે ટેકનિકલ સોર્સ અને ત્વરિત એક્શન પ્લાન દ્વારા માત્ર 4થી 5 કલાકમાં જ બાળકને હેમખેમ છોડાવી તેની માતાને સોંપ્યું છે. આ ગુનામાં સામેલ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી લેવાઈ છે. મહિલા એકલી છે અને તેને મદદ કરનારું કોઈ નથી તે જાણીને ગેંગ દ્વારા બાળકનું અપહરણ કરાયું હતું.

ભીખ મગાવવા 11 માસના બાળકનું અપહ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.