વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમને ‘પ્લેટિનમ A’ એવોર્ડ એનાયત કરાયો

મહેસાણાના ઐતિહાસિક વડનગરને વધુ એક વૈશ્વિક ગૌરવ મળ્યું છે. ઈટાલીના કોમો શહેરમાં યોજાયેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ડિઝાઈન એવોર્ડ સમારોહમાં અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને કલ્ચરલ હેરિટેજ એન્ડ કલ્ચર ઇન્ડસ્ટ્રી ડિઝાઈન કેટેગરીમાં સર્વોચ્ચ ‘પ્લેટિનમ A' ડિઝાઈન એવોર્ડ એનાયત કરાયો. વિશ્વના હજારો ડિઝાઈનર્સ વચ્ચે આ મ્યુઝિયમની ડિઝાઈન સર્વશ્રેષ્ઠ ઠેરવાઈ.

વડનગરઃ મહેસાણાના ઐતિહાસિક વડનગરને વધુ એક વૈશ્વિક ગૌરવ મળ્યું છે. ઈટાલીના કોમો શહેરમાં યોજાયેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ડિઝાઈન એવોર્ડ સમારોહમાં અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને કલ્ચરલ હેરિટેજ એન્ડ કલ્ચર ઇન્ડસ્ટ્રી ડિઝાઈન કેટેગરીમાં સર્વોચ્ચ ‘પ્લેટિનમ A' ડિઝાઈન એવોર્ડ એનાયત કરાયો. વિશ્વના હજારો ડિઝાઈનર્સ વચ્ચે આ મ્યુઝિયમની ડિઝાઈન સર્વશ્રેષ્ઠ ઠેરવાઈ.
વડનગર મ્યુઝિયમ વિશે વડનગર ખાતેના ભારતનું પ્રથમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમમાં ખોદકામ સ્થળેથી મળેલા 2500 વર્ષ જૂના ઇતિહાસની 6 હજાર કૃતિઓ સાંચવવામાં આવી છે. અહીંની થીમેટિક ગેલેરીઓ શહેર, માન્યતા અને જીવનશૈલી દ્વારા તે સ્થિતિસ્થાપકતા અને ઉત્ક્રાંતિ દ્વારા આકાર પામેલા જીવંત શહેરની વાર્તાને ઉજાગર કરે છે. શક્તિશાળી દૃશ્યાવલિ, મોટાપાયે સ્થાપનો, સંગીતમય કથાઓ અને ઇમર્સિવ મલ્ટિમીડિયા અનુભવો પુરાતત્ત્વને ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ગતિશીલ પુલ તરીકે સ્થાન આપે છે.

વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમને ‘પ્લેટિનમ A’ એવોર્ડ એનાયત કરાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.