અમદાવાદ-બિકાનેર દૈનિક સીધી રેલસેવા શરૂ

કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશન ખાતે બિકાનેર (લાલગઢ)-સાબરમતી સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલસેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

અમદાવાદઃ કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશન ખાતે બિકાનેર (લાલગઢ)-સાબરમતી સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલસેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
આ ટ્રેનના કારણે પાટણ, ભીલડી અને ધાનેરા જેવાં ઉત્તર ગુજરાતનાં સ્ટેશનોને પ્રથમ વખત બિકાનેર અને જોધપુર સાથે સીધી દૈનિક એક્સપ્રેસ કનેક્ટિવિટી મળી રહી છે. આ પ્રસંગે રેલવેમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ચાલુ છે.

અમદાવાદ-બિકાનેર દૈનિક સીધી રેલસેવા શરૂ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.