બોલિવૂડ કલાકારો બન્યા યોગમય...

બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે?

બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે? ફિલ્મજગતના સિતારા પણ અલગ અલગ સ્થળે ઉજવણીમાં જોડાયા હતા. જેમાં શિલ્પા શેટ્ટી, જેકી શ્રોફ, શાહિદ કપૂર, મલાઈકા અરોરા, અક્ષય કુમાર, શ્રીલીલા વગેરેનો સમાવેશ થતો હતો.

બોલિવૂડ કલાકારો બન્યા યોગમય...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.