વિશ્વાસ સ્લોવાકિયામાં ભારતના નવા રાજદૂત બનશે

વિશ્વાસ સ્લોવાકિયામાં ભારતના...

ભારતીય વિદેશ સેવાના 1998 બેચના અધિકારી વિશ્વાસ વિદુ સપકાલ સ્લોવાકિયામાં ભારતના આગામી રાજદૂત હશે. તેઓ હાલમાં પેરુમાં ભારતના રાજદૂત છે. આ પહેલાં તેઓ ફિઝીમાં ભારતના હાઇકમિશનર રહી ચૂક્યા છે. વિશ્વાસ રશિયા, આર્મેનિયા, ઇજિપ્ત અને અમેરિકામાં પણ રાજદ્વારીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ બિમસ્ટેક અને સાર્ક
બાબતોના સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવાના 1998 બેચના અધિકારી વિશ્વાસ વિદુ સપકાલ સ્લોવાકિયામાં ભારતના આગામી રાજદૂત હશે. તેઓ હાલમાં પેરુમાં ભારતના રાજદૂત છે. આ પહેલાં તેઓ ફિઝીમાં ભારતના હાઇકમિશનર રહી ચૂક્યા છે. વિશ્વાસ રશિયા, આર્મેનિયા, ઇજિપ્ત અને અમેરિકામાં પણ રાજદ્વારીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ બિમસ્ટેક અને સાર્ક
બાબતોના સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.

વિશ્વાસ સ્લોવાકિયામાં ભારતના...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.