વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર પર હોમ ઓફિસના દરોડા, એક સ્ટોરને 40,000 પાઉન્ડનો દંડ

સેન્ટ્રલ લંડનની સોવિનિયર શોપ્સ પર ઇમિગ્રેશન અને આવકવેરા વિભાગના શ્રેણીબદ્ધ દરોડામાં 3 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. રોયલ ફેમિલી અને યુકે થીમ પર આધારિત ગિફ્ટનું વેચાણ કરતા વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર્સ પર એચએમઆરસી અને હોમ ઓફિસના અધિકારીઓએ અચાનક દરોડા પાડ્યા હતા.

લંડનઃ સેન્ટ્રલ લંડનની સોવિનિયર શોપ્સ પર ઇમિગ્રેશન અને આવકવેરા વિભાગના શ્રેણીબદ્ધ દરોડામાં 3 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. રોયલ ફેમિલી અને યુકે થીમ પર આધારિત ગિફ્ટનું વેચાણ કરતા વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર્સ પર એચએમઆરસી અને હોમ ઓફિસના અધિકારીઓએ અચાનક દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર કર્મચારીને નોકરી પર રાખવા માટે એક બિઝનેસને 40,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરોડામાં 289 ગેરકાયદેસર ડિસ્પોઝેબલ વેપ્સ, 173 સ્કિવશી ટોય્ઝ, નકલી બેગ્સ, હેટ્સ, સ્કાર્ફ અને અસુરક્ષિત ટ્રાવેલ એડેપ્ટર્સ સહિત 5433 પાઉન્ડનો સામાન પણ જપ્ત કરાયો હતો.

વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર પર હોમ ઓફિસના દરોડા, એક સ્ટોરને 40,000 પાઉન્ડનો દંડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.