હાલોલ-વડોદરા હાઇવે પર ટ્રક-બસના અકસ્માતમાં 8નાં મોત

હાલોલ-વડોદરા હાઇવે પર ટ્રક-બસન...

બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે હાલોલ-વડોદરા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ સાગવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 1 બાળક સહિત 8 યાત્રીનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઇજા થઈ છે. જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને SDRFની ટીમોએ 2 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન કરી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારેે સારવાર દરમિયાન 2નાં મોત થયાં હતાં.

વડોદરાઃ બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે હાલોલ-વડોદરા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ સાગવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 1 બાળક સહિત 8 યાત્રીનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઇજા થઈ છે. જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને SDRFની ટીમોએ 2 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન કરી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારેે સારવાર દરમિયાન 2નાં મોત થયાં હતાં.

હાલોલ-વડોદરા હાઇવે પર ટ્રક-બસન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.