Headteacher bans short skirts from school 06/07/2015 6:55 am Reshma Trilochun A secondary school headteacher has banned short skirts, as she feels that the male staff were being “distracted."
વાજપેયી માનતા હતા કે ગોધરાકાંડ પછીનાં રમખાણો એક ભૂલ હતી 06/07/2015 9:44 am Viren Vyas કેન્દ્ર સરકાર સામે એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. પહેલા લલિત મોદી વિવાદ, મહારાષ્ટ્રમાં પ્રધાનોનાં કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે હવે મુશ્કેલી આવી છે. ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના ભૂતપૂર્વ વડા એ. એસ. દુલાતે પોતાના પુસ્તક અને એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતથી ભારતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.
વ્યાપમં કૌભાંડનું કવરેજ કરનાર પત્રકારનું શંકાસ્પદ મોત 06/07/2015 10:37 am Viren Vyas મધ્યપ્રદેશનાં બહુચર્ચિત વ્યાપમં કૌભાંડનાં સમાચારોનું કવરેજ કરનાર એક ન્યૂઝ ચેનલના પત્રકારનું ૪ જુલાઇએ શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. આ ઘટનાના બીજા દિવસે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્મા દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
Challenging times ahead 06/07/2015 12:05 pm Rupanjana Dutta 15 years ago, since the Finance, Banking, Insurance (FBI) began its journey, the scenario has changed enormously. The Labour government at that time was capable of managing the British economy and the then Chancellor Gordon Brown maintained his Scottish traits. With substantial improvement in the business environment, the Labour government under Gordon Brown changed their course, to put it most mildly. Huge funding was provided for infrastructure projects, and in no time the national exchequer had to depend on more and more borrowings.
Pragyan Ojha to join Bengal to revive his international career 08/07/2015 7:33 am Mitul Paniker Following the footsteps of Ambati Rayadu, Pragyan Ojha will be seeking transfer from Hyderabad to Bengal.
Liverpool doctor bestowed with honorary fellowship 07/07/2015 6:00 am Rupanjana Dutta Dr Shiv Pande, an MBBS doctor from Liverpool, and a member of the Indian Journalists' Association since 1982, has been bestowed with an honorary fellowship by University of Central Lancashire.
લગ્નમાં આવકના પુરુષના જૂઠાણાં છતાં છૂટાછેડાના કેસમાં વળતર 07/07/2015 7:16 am Achyut Sanghavi લંડનઃ એમ કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ યોગ્ય ગણાય છે. જોકે, પ્રિય પાત્રને મેળવવા જૂઠાણાંનો આશરો સારો કહેવાય નહિ. વાર્ષિક માત્ર £૬,૦૦૦ની કમાણી કરતા એક ફિલ્મ મેકરે પ્રિય પાત્ર સાથે લગ્ન કરવા પોતાની વાર્ષિક કમાણી અનેકગણી વધારી £૨૮૦,૦૦૦ હોવાની બડાશ મારી હતી. વાસ્તવમાં તેની નજર ભાવિ પત્નીને મળેલા £૩૭ મિલિયનના વારસા પર હતી. તે માત્ર નાણા ખાતર લગ્ન કરતો હોવાનું ન જણાય તે માટે તેણે પોતાની આવક વધારીને કહી હતી. લગ્નના ૧૩ વર્ષ પછી છૂટાછેડાના કેસમાં ડેપ્યુટી હાઈ કોર્ટ જજ નિકોલસ કસવર્થે તે પુરુષને આશરે £૨ મિલિયનનું પેકેજ મળે તેવો ચુકાદો આપ્યો છે. આ વાત ધનવાન, એકલવાયી અને ભોળી વ્યક્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓ માટે ચેતવણી સમાન છે.
Haritha Haram experts concerned over quality of seedlings 08/07/2015 8:08 am Mitul Paniker Launched on the 3rd, the Haritha Haram programme initiated by the Telangana government has been gathering momentum and received appreciation from across the country. The state government intends to plant around 160 Crore seedlings in the next 4 years through the initiative.