Advanced search


A new support network to help vulnerable adults in Harrow was launched by Age UK Harrow and opened by the Mayor, Cllr Krishna Suresh, and Cllr Anne Whitehead on Wednesday 8 July.  The scheme puts vulnerable people in Harrow in touch with residents who want to give their time and skills to help people in the area.  

image001

image001

હેરોના સંગત સેન્ટરમાં ઇન્ટરન

હેરોના સેનક્રોફ્ટ રોડ પર આવેલા સંગત સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે વિવિધ પ્રકારના યોગ અને આસનો કરીને યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.

IMG_0539

IMG_0539

બારીન્દ્ર પટેલ લિખિત પુસ્તક: "

એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના ધર્મકાર્યથી પ્રભાવિત થઇ સ્વામિનારાયણી સત્સંગી બન્યાં. વ્યવસાય સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવતા બારીન્દ્રભાઇએ ૧૦ વર્ષ સુધી પૂ.સાહેબના સાન્નિધ્યમાં રહ્યા બાદ ઘણી ભાવવાહી તસવીરો કેમેરામાં મઢી છે. એમના કેમેરામાં મઢેલી યાદગાર ક્ષણો અને અંતરભાવની ઝાંખી કરાવતું એક દળદાર પુસ્તક "રસઘન મૂર્તિ સાહેબ- મારા અંતરની અાંખે" પ્રસિધ્ધ કર્યું છે.

સંકુચિત સમાજના પુરૂષોએ વિધવાઅો વિરુદ્ધ સદીઓથી જે કાયદાઓ ઘડ્યા છે તેઓ ધિક્કારને પાત્ર છે. જે માએ તેમને જન્મ આપ્યો, બહેને રક્ષા બાંધી, લગ્ન પછી જે સ્ત્રીએ સુખ અને વંશ વધાર્યો તે જ સ્ત્રીઓ જ્યારે વિધવા થઈ ત્યારે સમાજના કહેવાતા કડક કાયદાઓએ તેઓના કેવા હાલ કર્યાં છે? વિધવાના જીવનની કિંમત કરવાને બદલે તેમને નરી નફરતથી આખી જીંદગી જુલમો સહન કરવા પડ્યા છે. શા માટે? તે અબળા છે એટલે?

Latest reports have suggested that the international migration has accounted for an increase in UK's population, making one in every four baby born to a foreign mother.