તા. ૧૮મી જુલાઇના રોજ માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન થશે 30/06/2015 12:11 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને સૌ સાથે મળીને ભોજનનો આનંદ ઉઠાવીશું.
શ્રમિકોની હેરફેર પર મર્યાદાથી યુકેની ભારતીય કંપનીઓ ચિંતિત 27/06/2015 5:31 am Achyut Sanghavi લંડનઃ ભારત સહિત બિન ઈયુ દેશોમાંથી કુશળ પ્રોફેશનલ્સની હેરફેર પર મર્યાદાના મુદ્દે ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ વડા પ્રધાન ડેવિડ કેમરને આ પ્રકારની જાહેરાત કરી છે. ગ્રાન્ટ થોર્નટન અને CIIના સંયુક્ત અભ્યાસમાં યુકેમાં રોકાણ અને નોકરી સર્જનમાં ભારતીય કંપનીઓના વધતા પ્રદાનની નોંધ લેવાઈ છે ત્યારે આ મુદ્દો ચિંતાજનક બન્યો છે. આ રિપોર્ટ જણાવે છે કે યુકેસ્થિત મોટી ભારતીય કંપનીઓનું સંયુક્ત ટર્નઓવર £૨૨ બિલિયન છે અને તેમણે ૧૧,૦૦૦ વધુ લોકોને નોકરી આપી છે.
Competition 30/06/2015 1:12 pm Reshma Trilochun We are giving two lucky winners the chance to win either one signed or one unsigned copy of Meera Syal's novel, The House of Hidden Mothers.
લોર્ડ ગ્રેવિલ જેનરે પાર્લામેન્ટ હાઉસમાં બાળકો પર બળાત્કાર કર્યાનો આક્ષેપ 27/06/2015 5:34 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીના રોશડેલના સાંસદ સિમોન ડાન્ઝૂકે લેબર ઉમરાવ લોર્ડ ગ્રેવિલ જેનરને ‘સીરિયલ ચાઈલ્ડ એબ્યુઝર’ ગણાવવા સાથે તેમની સામેના આક્ષેપોને કોર્ટમાં વાચા આપવા ન દેવા બદલ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે લોર્ડ જેનરે પાર્લામેન્ટના ગૃહોમાં જ અનેક બાળકો પર અત્યાચાર અને બળાત્કાર કર્યા હતા. ડાન્ઝૂકે ઉમરાવ સામે કેસ ચલાવવો જોઈએ તેમ કહ્યું હતું. લોર્ડ જેનર સામે કાનૂની કાર્યવાહી ન કરવાથી ન્યાયના તમામ સિદ્ધાંતોનો ભંગ થાય છે. ઉલ્લેખનીય છે કે ૮૬ વર્ષના લોર્ડ જેનર ટ્રાયલનો સામનો કરવા જેટલા માનસિક સ્વસ્થ ન હોવાના દાવા સાથે સીપીએસ દ્વારા કોર્ટમાં કેસ કરાયો નથી. જોકે, લોર્ડ જેનરે તેમણે કશું ખોટું કર્યાનો અગાઉ ઈનકાર કરેલો છે.
Vikesh Champaneri 26/05/2015 7:49 am Sunetra Senior Born to parents who emigrated from Kenya in the 1960s, Champaneri came to qualify for the semi-finals of the BBC’s talent program ‘The Voice UK’ (2014). We caught up with the young singer to talk about his passion, taking the western stage and what those vocal chords have been doing since. Feisty and forthcoming, talking with Champaneri was as much a treat as champagne. It is no wonder- a sparkly spectacle though it may have been – he was given pop star Pink’s iconic hit ‘Get This Party Started’:
Photo released of Brit-Asian man who drowned in Malta 26/05/2015 9:15 am Rupanjana Dutta A picture has been released that of Lyace Ali, the Solihull dentist, who drowned along with his practice partner on a bank holiday trip to Malta. Lyace Ali and Mohammad Kamran Shabir, both aged 35, worked with each other at Bhandal Dental practice in Sheldon. A third man, Hussein Ahmed, also got into trouble in the water but survived. The three men were partners.
Janata merger move may be formally junked 27/05/2015 8:59 am K.K. Joseph The merger move of Janata outfits may soon be junked formally with Samajwadi Party taking the stand that its six parties would retain their separate identities in an umbrella alliance.