Advanced search


graphics1

graphics1

graphics1

Anya Ahmed

Anya Ahmed

Dr Anya Ahmed

એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ - ૨૦૧૪: જનતાની પસંદના એવોર્ડનું ટીવી પર પ્રસારણ

જનતાની પસંદના એવોર્ડ્ઝ તરીકે લોકપ્રિય 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ - ૨૦૧૪'નું ટીવી પર પ્રસારણ આગામી
તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૪ શનિવારના રોજ સાંજે ૫-૩૦થી ૭ દરમિયાન B4U મ્યુઝિક સ્કાય ચેનલ ૭૮૧ અને વર્જીન મીડીયા ૮૧૬ પર દર્શાવવામાં આવશે.

His Holiness Pramukh Swami Maharaj’s 94th Birthday celebrated

The 94th birth anniversary of His Holiness Pramukh Swami Maharaj was celebrated with an enlightening programme of spiritual discourses, videos, dramas and devotional songs on Saturday 29 November 2014 at BAPS Shri Swaminarayan Mandir, London.

ક્રિકેટરને ૪૨ વર્ષે દ્રષ્ટી મળી

એલન રીડ નામના ક્રિકેટરની દ્રષ્ટી બોલ વાગવાના કારણે ૪૮ વર્ષ પહેલા જતી રહી હતી. પરંતુ તેઅો એટલા બધા ખુશનસીબ છે કે તાજેતરમાં કરાયેલ સર્જરી બાદ તેમની દ્રષ્ટી પાછી મળી છે.

જનતાની પસંદના એવોર્ડ્ઝ તરીકે લોકપ્રિય 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ - ૨૦૧૪'નું ટીવી પર પ્રસારણ આગામી તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૪ શનિવારના રોજ સાંજે ૫-૩૦થી ૭ દરમિયાન B4U મ્યુઝિક સ્કાય ચેનલ ૭૮૧ અને વર્જીન મીડીયા ૮૧૬ પર દર્શાવવામાં આવશે.

હુડી પહેરો અને તોફાનીઅોથી બચો

હજુ હમણા સુધી શાળાઅો અને એમાં પણ ખાનગી શાળાઅોના સંચાલકો બાળકોને 'હુડ' સાથેના કોટ કે જેકેટ પહેરવા પર પાબંદી ફરમાવતા હતા.

 IJA to host its annual dinner at Millennium Mayfair

The Indian Journalists' Association (IJA) in the UK, that selected it's first ever woman President and Secretary team earlier this year, is hosting their annual dinner on 10th December at the Millennium Mayfair, Grosvenor Square. The theme of this year's dinner is 'Women at work: India and UK'.

ખેડૂતોને કપાસ-મગફળીના પોષણક્ષમ ભાવ આપવાના મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટમાં સોમવારે હજારો ખેડૂતોને એકત્ર કરી શક્તિ પ્રદર્શન કરાયું હતું. કિસાન સંઘના આગેવાનોએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ખેડૂતો ભીખ નથી માગતા, તેમનો હક માગે છે. તેમણે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

લંડનઃ વિશ્વમાં સૌથી લાંબુ લગ્નજીવન ધરાવતા યુગલનો વિક્રમ ધરાવતા કરમચંદ અને તેમના પત્ની કરતારીએ રવિવારે તેમના બ્રેડફર્ડ સ્થિત નિવાસસ્થાને સહિયારો જન્મદિન મનાવ્યો હતો. સંયુક્તપણે ૨૧૧ વર્ષનું આયુષ્ય ધરાવતા કરમચંદે ૧૦૯મો જન્મદિન અને કરતારીએ ૧૦૨મો જન્મદિન ઉજવ્યો ત્યારે પરિવારના ચાર પેઢીના સભ્યો હાજર હતા.