‘સાર્ક’માં પાકિસ્તાનની આડોડાઇ, ભારતની સરસાઇ 04/12/2014 7:32 am Sandip Bhavsar ‘સાર્ક’ નામે જાણીતા આઠ દેશોના સંગઠન સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનની રચનાને ૨૯ વર્ષ થયા છે.
છૂટાછેડાની કિંમતઃ ૫૩૦ મિલિયન ડોલર 02/12/2014 11:24 am Nilesh Parmar લંડનઃ બ્રિટનની કોર્ટે દેશના સૌથી મોંઘા છૂટાછેડા પર મંજૂરીની મહોર મારતા લંડનના એક ટોચના ફાઈનાન્સરની પત્નીને તેના પતિથી અલગ પડવા બદલ ૫૩૦ મિલિયન ડોલરનું વળતર અપાવ્યું છે. કોર્ટનો અંતિમ ચુકાદો જાહેર થયો તે પહેલા બંને પક્ષના વકીલોને અપાયેલા ડ્રાફ્ટ ચુકાદા અનુસાર અમેરિકામાં જન્મેલી અને બ્રિટનના હેજ ફંડ મેનેજર ક્રિસ હોન સાથે લગ્ન કરનારી ૪૯ વર્ષીય જેમી કૂપર-હોને છૂટાછેડા લેતાં કોર્ટે તેને પતિ પાસેથી આ વળતર અપાવ્યું છે.
ફ્લાઇટમાં વિલંબ? એરલાઇન્સે રિફ્રેશમેન્ટ આપવું પડશે 04/12/2014 7:34 am Sandip Bhavsar અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ લાંબો સમય બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય છે.
Gold Star's move forward 02/12/2014 11:24 am Rupanjana Dutta Gold Star, the London-based wholesaler, is fast expanding as a delivered wholesaler. Vijay Thanwani, MD Gold Star explains how this initiative is carefully thought out and successfully trialled over the past 18 months, and is an integral part of his vision and long-term plans set from the outset in 2011, when he launched the company.
યુકેવાસીનું અપહરણ કરી જમીન વેચવાનો કારસો 04/12/2014 7:38 am Sandip Bhavsar સુરતઃ લાજપોરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા તબીબનું અપહરણ કરી તેમની મરોલી પંથકમાં આવેલી કરોડો રૂપિયાની જમીન બળજબરીથી લખાવી લેવામાં આવી હોવાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ છે.
જોક્સ 04/12/2014 7:43 am Sandip Bhavsar પોલીસ ખાતામાં ભરતી માટે પરીક્ષાઓ ચાલી રહી હતી. એક મંત્રીજીનો ડોબા જેવો સાળો એમાં હવાલદારની નોકરી માટે પરીક્ષા આપવા આવ્યો. ૫૦૦ મીટરની દોડ પૂરી થઈ. મંત્રીજીના સાળાએ ૪ મિનીટ ૩૦ સેકન્ડમાં રેસ પૂરી કરી. પણ એ તો સાહેબનો સાળો હતો ને? એટલે સુપરવાઈઝરે ટાઈમ લખ્યો ૪ મિનિટનો. જ્યારે લિસ્ટ ઓફિસે પહોંચ્યું તો અધિકારીએ ૪ મિનીટની ૩.૩૦ મિનીટ કરી નાંખી. વાહ ભાઈ વાહ, મંત્રીજીનો સાળો હતો ને! એમ કરતાં કરતાં લિસ્ટ ડીએસપી, એસપી અને આઈજી ઓફિસે પહોંચતાં પહોંચતાં સાળાની 'સ્પીડ' વધતી જ ગઈ. છેલ્લે આઈજી સાહેબના ટેબલ પર ફાઈનલ માર્કશીટ પહોંચી. આઈજી જોતાંની સાથે ચમક્યાઃ 'આ કોણ છે જેણે માત્ર ૧ મિનીટ અને ૩૦ સેકન્ડમાં ૫૦૦ મીટરની રેસ પુરી કરી છે?' 'જી સર, આપણા મંત્રીજીનો સાળો છે.''ગધેડાઓ, ડફોળો, મુરખાઓ... એ તો ઠીક છે, પણ નાલાયકો, જરા વર્લ્ડ રેકોર્ડનું તો ધ્યાન રાખવું જોઈએ કે નહિ?'
સૌએ કેટલા આશીર્વાદ આપ્યા હશે! 02/12/2014 11:25 am Kamal Rao તા. ૨૨ નવેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના અંકમાં બે આર્ટીકલ ખુબ જ આકર્ષક છે જેના માટે તમો બધા અભિનંદનના અધિકારી છો.
Battle to honour beloved fighter hero 02/12/2014 11:46 am Sunetra Senior Sailen (Bambi) Majumdar, son of India's famous World War Two Wing Commander Karun Krishna Majumdar, faced resistance when he tried to redeem the medals of his father for the substantial sum that they deserved. Now, in a poignant gesture, Air Marshal Anil Chopra, a pensioner fighter pilot has come forward to NDTV stating that he is prepared to pay Rs. 2million from his own retirement fund if it means that the Distinguished Flying Cross of the legendary KK Majumdar will be returned to its rightful place at the Indian Air Force Museum.