Advanced search


Seven people, including four from Oldham, have appeared in court following an investigation into child sexual exploitation.

જૈન લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરીને તેમને લઘુમતી સમુદાયની સમકક્ષ રાખવા અને તેઓની જેમ બજેટ ફાળવણી અને આર્થિક મદદ આપવાની માગણી કરી છે. અખિલ ભારતીય જૈન મહાસભાએ ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે જૈન સમુદાયને પણ રાજ્ય તથા કેન્દ્રીય લઘુમતી પંચોમાં ઉચિત પ્રતિનિધત્વ આપે.

Health officials and a city GP practice have come under fire for not putting patients first in a controversial surgery move.

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

Indian fighter pilot's statue unveiled in Kent

On Friday 28th November, at a memorial function to honour Indian fighter pilot Squadron leader Mohinder Singh Pujji's contributions in World War II, a statue of him was unveiled in Gravesend, Kent. It was the first ever such memorial to an Indian war hero in Europe.

સામગ્રીઃ કૂણી મકાઈ - ૮થી ૧૦ નંગ • બાફેલા બટાકા ૪ નંગ • બ્રેડના ટુકડા - જરૂર મુજબ • લીલા મરચાં - ૪ નંગ • કોથમીર – જરૂર પૂરતી • આદુ - નાનો ટુકડો • મીઠું - સ્વાદ મુજબ • મરચું - પા ચમચી • આમચૂર – જરૂર મુજબ • હળદર – પા ચમચી • તેલ – તળવા માટે • કોર્નફ્લોર – ૪૦૦ ગ્રામ • આરારૂટ – ૨૦૦ ગ્રામ

બ્રિટિશ નોકરીઓમાં ભારતીય હિન્દુઓ બીજા ક્રમે, જ્યારે મુસ્લિમો છેલ્લા સ્થાને

લંડનઃ એક સર્વે અનુસાર બ્રિટનમાં વેતન સાથેની નોકરી ધરાવનારાઓમાં બ્રિટિશ યહુદીઓ પછી ભારતીય હિન્દુઓ બીજા ક્રમે આવે છે, જ્યારે બ્રિટનસ્થિત મુસ્લિમો કોઈ પણ લઘુમતી જૂથ સામે કરાતા સૌથી ખરાબ ભેદભાવનો સામનો કરી રહ્યા છે. તેમને કામ કરવા અથવા મેનેજરિયલ ભૂમિકામાં હોવાની ભૂમિકા સૌથી ઓછી તક મળે છે. જોકે, સંશોધનમાં વધુ જણાવાયું છે કે મુસ્લિમ પુરુષોમાં પણ પાકિસ્તાની અથવા બાંગલાદેશી મુસ્લિમોની સરખામણીએ ભારતીયને નોકરી મળવાની વધુ શક્યતા રહે છે.