Advanced search


When I sit back in my easychair and allow my ancient mind to rewind to my schooldays back in India in the 1940s, I often wonder why I didn't ask my maths teacher this vital question: "What, sir, is the point of learning algebra?"

૫૦ લાખ ટેક્સ બિલમાં લોચો

લંડનઃ બ્રિટનના પાંચ મિલિયનથી વધુ વર્કરના ૨૦૧૩-૧૪ના ટેક્સ બિલ્સમાં ખોટી ગણતરી થઈ હોવાના અહેવાલે હલચલ મચાવી દીધી છે.

Originally there were no Muslims in the Indian subcontinent. But today Muslims constitute at least one-third of its total population. History has been written about the Mughal Empire but there has not been any proper analysis on how such a huge demographic change has taken place.

લંડનઃ એક જ છત નીચે રહેતાં પતિ-પત્ની લગ્નજીવનનાં દસકા બાદ કેટલી વાર એકબીજાને આઇ લવ યુ કહીને પ્રેમ પ્રદર્શિત કરે છે? આ સવાલનો જવાબ તમને એક સર્વેના તારણ પરથી મળી રહેશે. સંશોધનના તારણ અનુસાર, એક જ જીવનસાથી સાથે ૧૦ વર્ષ વીતાવ્યાં બાદ ફક્ત ૩૩ ટકા પુરુષ કે મહિલા પોતાના પાર્ટનર સમક્ષ શબ્દો દ્વારા લાગણી વ્યક્ત કરે છે.

I was disappointed to read some of the letters written in the Asian Voice about Gandhi and his niece. The assertion that he had a sexual connotation with her is not only blatantly absurd but taken out of context completely.

સુરત રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે

સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ સુરતને દેશભરમાં સૌથી આધુનિક બનાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સૂચિત પ્લાન અનુસાર રેલવે સ્ટેશન યોજના કોઇ એરપોર્ટ કરતાં પણ વધુ ભવ્ય હશે.

graphics1

graphics1

graphics1

I read Kusoomben's harsh article of 29th Nov on Mahatma Gandhi and was heartbroken! After Modi's Red-Letter success as India PM Chancellor, ex Foreign Secretary and British PM David Cameron want to build strong Economic ties between both countries through investments and they would like to erect Gandhi's statue in Parliament Square. Kusoomben's opposition to that is disrespectful and undemocratic.

Trisha sets the right example

Trisha is not just a heroine who helps people to cross the road and save dogs from dungeons in her films. She does it for real

Failure to address educational inequalities in England means taxpayers have to "pay twice", says an alliance of 25 education organisations. Unless every child gets a fair chance, the cost of schooling is followed by more expense later, it says. The Fair Education Alliance sets out five national targets to break what it calls "the class ceiling".