Advanced search


લંડનઃ એશિયન યુવતી દીપા પટેલ અંગે કોર્ટમાં વંશીય ટીપ્પણી કરવાના મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ ટેરેન્સ રિચાર્ડ પીટર હોલિંગવર્થને હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. જજે અપરાધનો ભોગ બનેલી એશિયન યુવતી પટેલ નામધારી હોવાથી મહત્ત્વનું કામ કરતી ન હોય તે પ્રકારની કથિત રંગભેદી ટીપ્પણી હોવાનું મનાય છે. ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે ૩૦ ઓક્ટોબરની આ ઘટના પછી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને જજ હોલિંગવર્થે ચાર સપ્તાહ પછી ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ જજની પાર્ટ-ટાઈમ કામગીરીમાંથી રાજીનામું આપ્યું હતું. પાછળથી કોર્ટે દીપા પટેલના પૂર્વ બોયફ્રેન્ડ પરવન સિંહને ૨૦ સપ્તાહની સજા ફરમાવી હતી.

Arjun Kapoor's dream comes true

Arjun Kapoor’s childhood dream of working with producer father Boney Kapoor has come true with upcoming action-comedy ‘Tevar’, where the father-son duo has collaborated

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

India's domestic air passenger traffic up 16.3 pc

 The International Air Transport Association (IATA) said that India's domestic market increased by 16.3 per cent last month as a result of market stimulation by domestic carriers

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1