Advanced search


Image1

Image1

Tejani and other winners at Young Achiever ceremony

graphics1

graphics1

graphics1

Taxi rapist is arrested abroad

Wakar Akhtar, who was found guilty of conspiring in and committing gang rape of a school-teacher in the back of a taxi at Horton Park, Bradford, was arrested abroad in Italy.

ચાન્સેલરના ઓટમ સ્ટેટમેન્ટમાં લોકો માટે લહાણી

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ગત સપ્તાહે આ સંસદ માટે આખરી ઓટમ સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. આ મિનિ બજેટ કેટલાંક માટે ખુશીનું અને કેટલાંક માટે નિરાશાનું કારણ બની રહ્યું હતું. ઘર ખરીદનારાને સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત, આવકવેરામાં પર્સનલ એલાવન્સમાં વધારો, Isasના ટેક્સ બેનિફિટ્સ, NHS સેવાઓને વધારાનું ભંડોળ, પેટ્રોલ અને ડીઝલમાં ડ્યૂટીવધારામાંથી વાહનચાલકોને રાહત, એપ્રેન્ટિસોને રાખતા બિઝનેસીસને નેશનલ ઈન્સ્યુરન્સમાં રાહત, બાળકો માટે એર ડ્યૂટીમાં નાબૂદી સહિતના સુધારાવાદી પગલાં ચાન્સેલરે જાહેર કર્યાં છે.

Image1

Image1

Wakar Akhtar 

સેવાની સુગંધ: ભાદરણનો યુવાન ડો. આતીશ ઇબોલાના દર્દીઅોની સેવા કરવા સીયેરા લીયોન ગયા

સેવાની ભાવના જેને હૈયે છે અને મોતનો જરા જેટલો પણ ભય નથી એવા માનવીને શું કહેવું? જી હા, આજકાલ દુનિયા આખીમાં 'ઇબોલા' રોગના ભયથી લોકો ગભરાઇ રહ્યા છે અને ઇબોલાગ્રસ્ત વેસ્ટ આફ્રિકાના દેશોમાંથી આવનાર મુસાફરોને પણ ચકાસીને દેશમાં પ્રવેશ અપાઇ રહ્યો છે ત્યારે ભાદરણનો યુવાન ડો. આતીશ પટેલ ઇબોલાથી પીડીત દર્દીઅોને મોતના મુખમાંથી પાછા લાવવા માટે સીયેરા લીયોન ગયો છે. પોતાના દિકરાના આ સાહસથી જાગૃતભાઇ જયરામભાઇ પટેલ અને તેમના પત્ની અલકાબેનની છાતી ગજગજ ફૂલી રહી છે.

Image1

Image1

an individual on suspicion of drink-driving

MalalaUniform

MalalaUniform

Bloodied uniform on display

On a chilly December evening, British Kutchis met at a posh cocktail lounge bar in Wembley, in anticipation of community's most talked about magazine launch: 'Kutchi Maadu- Vibrant & Aspiring'; a tribute to the British Kutchis. While the drinks and canapes made rounds, people greeted and networked with one another- including some who were meeting after years apart.