Advanced search


4 PMs to attend Vibrant Gujarat summit

The Vibrant Gujarat Summit has drawn four prime ministers and several other world leaders are said to be finalising their plans to attend the meet

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ મીલીટરી હિસ્ટોરીયન કેપ્ટન લિન્ડલહર્સ્ટનું એક પુસ્તક વાંચ્યું હતું. યુદ્ધભૂમિમાં અપનાવાતા વિવિધ વ્યૂહના ભાગરૂપે તેમાં એટેક એન્ડ ડિફેન્સ - આક્રમણ અને સંરક્ષણ અંગે સુંદર ચર્ચા હતી. જેમાં એક તબક્કે એવો પણ સૂર રજૂ થયો હતો કે માત્રને માત્ર તલવારની તાકાતથી સર્વાંગ-સંપૂર્ણ વિજય શક્ય નથી. સંજોગો પ્રમાણે મગજને પણ ઉપયોગમાં લઈ ‘આગળ  વધો કે પાછા હટો’ જેવા નિર્ણયો પણ લેવા પડે.

graphics1

graphics1

graphics1

મુંબઇ: ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડના સંયુક્ત યજમાન પદે આગામી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઇંડિયાના ૩૦ સંભવિત ખેલાડીની જાહેરાત કરાઇ છે. ચોથી ડિસેમ્બરે થયેલી જાહેરાતમાં અનુભવી છતાં કંગાળ પર્ફોર્મન્સ ધરાવતા ખેલાડીઓને પડતાં મૂકાયા છે. આમાં ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વનું યોગદાન આપનારા વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને ઝહીર ખાનનો પણ સમાવેશ થાય છે.

graphics1

graphics1

graphics1

જૂના ચહેરાનું સ્થાન લેશે નવા ચહેરા

• સેહવાગના સ્થાને રોહિત: વિરેન્દ્ર સેહવાગનું સ્થાન કોણ લેશે. સ્વાભાવિક છે જવાબ આવે રોહિત શર્મા. રોહિતે સેહવાગની જેમ જ સ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા સાબિત કરી છે. બીજી તરફ તેણે બે વખત બેવડી સદી ફટકારીને પોતાની વિશેષતા પણ સાબિત કરી આપી છે. વિસ્ફોટક ઓપનર તરીકે પણ તે સારો ખેલાડી સાબિત થયો છે.

The United Nations will soon declare June 21 as World Yoga Day following a proposal by Indian Prime Minister, external affairs minister Sushma Swaraj said

ચમેલીઃ જોયું, તમારા કારણે બારીનો કાચ તૂટી ગયો.
ચમનઃ તેં છુટ્ટું વેલણ ફેંક્યું એમાં મારો શું વાંક?
ચમેલીઃ મેં તો તમારા પર ફેંક્યું હતું.
ચમનઃ પણ એ જ વેલણથી કાચ તૂટ્યોને?
ચમેલીઃ એ તો તમારો વાંક છે. તમે ખસી ગયા ન હોત તો કાચ ન તૂટત.