Advanced search


Pushes for pact to improve free trade agreement with ASEAN

Two months after it signed a landmark free trade agreement (FTA) in services and investments with the ASEAN, India strongly prodded the 10-nation bloc to wrap up an accompanying pact on the mutual recognition of educational and professional qualifications - an essential prerequisite for India to leverage its competitive advantage in the services sector

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે. 

Meets Russian PM, stresses for strong ties

Indian Prime Minister Narendra Modi met his Russian counterpart Dmitry Medvedev and called for greater cooperation between their states and regions.

લંડનઃ આગામી વર્ષે લંડનમાં રગ્બી વર્લ્ડ કપ યોજાય તે અગાઉ ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫થી લંડનને ‘નાઈટ ટ્યૂબ’ સુવિધા મળતી થશે. શુક્રવાર અને શનિવારની રાત્રિઓ માટે પાંચ લાઈનો પર દર કલાકે છ ટ્રેન એટલે કે દર 10 મિનિટે એક ટ્રેન દોડવાથી રમત જોવા મોડી રાત સુધી બહાર રહેનારા રમતપ્રેમીઓને મોટો લાભ થશે. 

Indian Prime Minister Narendra Modi wowed students of a leading Australian university, freely mingling with them during a visit, and made it a point to tell them that it is former Indian Prime Minister Jawaharlal Nehru’s birth anniversary, as he sent his best wishes to children.

લંડનઃ મોડી રાત સુધી બહાર રહેલા યુવાન લોકોને સલામત રીતે ઘેર પહોંચી ગયાનો સેલ્ફ ફોટો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઓનલાઈન મૂકવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા દાવો કરાયો હતો કે ખાસ તો યુવાન મહિલાઓએ રાત્રે સલામત પ્રવાસ અંગે જાગૃતિ ફેલાવવા તેમના સેલ્ફી ઓનલાઈન મૂકવા જોઈએ.

Dear Financial Voice Reader,
The British PM on returning from Australia’s G20 meeting commented on how we are on the brink of another economic disaster.

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને યુએન સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ ISIS ના જંગલીઓ સામે યુદ્ધ માટે શસ્ત્રસજ્જ થવાની હાકલ કરી હતી. કેમરને જણાવ્યું હતું કે મનોવિકૃત ત્રાસવાદીઓની ગંભીર ધમકીને નજરઅંદાજ કરી બ્રિટન આગળ વધી જઈ ન શકે.

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ જણાવ્યું છે કે દેશનું અર્થતંત્ર હવે સામાન્ય પાટા પર આવી ગયું હોવાથી આગામી થોડાં મહિનામાં વ્યાજ દરો મર્યાદિત રીતે અને તબક્કાવાર વધારાશે અને ભૂતકાળના ૪.૫થી ૫.૦ ટકાના દર કરતાં નીચા સ્તરના હશે. ગવર્નરે દાવો કર્યો હતો કે મજબૂત સુધારાએ દેશને આખરે એવી સ્થિતિ પર લાવી મૂક્યો છે કે  તે ઊંચા દરોને પહોંચી વળે તેમ છે.