India seeks higher pay for millions of Gulf workers 10/12/2014 6:03 am Arvind Rajput India is pressing rich countries in the Gulf to raise the wages of millions of Indians working there, in a drive that could secure it billions of dollars in fresh income but risks pricing some of its citizens out of the market.
કુંતલ પટેલના મનમાં માતાની હત્યા અને આત્મહત્યાનો જ વિચાર હતો 11/12/2014 10:16 am Vikram Nayak લંડનઃ સ્ટ્રેટફર્ડ, ઈસ્ટ લંડનની ગ્રાફિક ડિઝાઈનર કુંતલ પટેલ હંમેશાં આત્મહત્યા અને માતા મીના પટેલની હત્યા વિશે જ વિચારતી હોવાની રજૂઆત તેણે સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કરી હતી.
India's WPI inflation slows to 5-year low 10/12/2014 6:04 am Arvind Rajput India's wholesale price inflation slowed to a 5-year low in October on the back of cooling food and fuel prices, triggering expectations of a cut in interest rates.
ઈયુના બેકાર નાગરિકોને લાખો પાઉન્ડ ચૂકવવા પડશેઃ 11/12/2014 10:19 am Vikram Nayak ઈયુ ઈમિગ્રેશન નિયમોના કારણે બ્રિટિશ કરદાતાઓએ લાકો પાઉન્ડની ચૂકવણી પૂર્વ યુરોપને કરવી પડશે. પૂર્વ યુરોપીય રાષ્ટ્રોએ તેમના બેકાર નાગરિકો યુકેમાં કામ કરે ત્યારે તેમને પૂરતા નાણાં ચૂકવાતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.
Brand India ranks 31 out of 50 nations 10/12/2014 6:05 am Arvind Rajput An annual nation branding survey carried out by research firm Anholt-GfK, which measures the reputation of countries, ranks India at 31st among 50 countries, with Germany overtaking the United States for top spot in 2014.
શ્રીયેને સજાતીય સંબંધો કબૂલ્યા 11/12/2014 10:19 am Sandip Bhavsar કેપ ટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં આરોપી પતિ અને બ્રિટિશ બિઝનેસમેન શ્રીયેન દેવાણીએ સોમવારે કેપ ટાઉનમાં વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં શરૂ થયેલી ટ્રાયલમાં પોતે બાયસેક્સ્યુઅલ હોવાની અને સજાતીય સંબંધો ધરાવતો હોવાની સનસનીખેજ કબૂલાત કરી છે. શ્રીયેન સાથે સજાતીય સેક્સ માણનારા એક બ્રિટિશ પાર્લામેન્ટરી સહાયક આ ટ્રાયલમાં પુરાવા આપવા જાય તેવી શકયતા છે. આ અનામી સલાહકાર સાથે તેની મુલાકાત સાઉથ લંડનની ‘ધ હોઈસ્ટ’ ગે-નાઈટ ક્લબમાં થઈ હતી. જોકે, શ્રીયેને નવેમ્બર ૨૦૧૦માં અનીની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું નકાર્યું હતું.
Sponsorship licences: the punitive approach 10/12/2014 6:06 am Arvind Rajput The approach of the UKVI in sponsorship has moved from collaborative to punitive and minor infractions are now being used to downgrade and worse suspend licences.
સાજિદ જાવિદઃ યુકેના પ્રથમ એશિયન પ્રાઈમ મિનિસ્ટર? 11/12/2014 10:21 am Vikram Nayak લંડનઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર સાજિદ જાવિદ યુકેના પ્રથમ એશિયન પ્રાઈમ મિનિસ્ટર બની શકે તે વિશે ઘણી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેઓ બ્રિટનમાં કેબિનેટ પોસ્ટ ધરાવનારા એશિયન મૂળના પ્રથમ વ્યક્તિ છે.
BSE, NSE eye to set up small banks 10/12/2014 6:06 am Arvind Rajput Bombay Stock Exchange and the National Stock Exchange are looking to set up small banks in the country once the Reserve Bank of India opens the window for applications.
At 32, Shah youngest partner at Goldman 10/12/2014 6:08 am Arvind Rajput Kunal Shah, a 32-year- old Indian-origin managing director at Goldman Sachs, is among the 78 individuals to be promoted to the position of partner, becoming the youngest to be inducted into the investment giant's most coveted club. Shah is one of the five persons of Indian-origin to have made the cut in Goldman Sachs in 2014 class of partners.He was promoted to managing director at the investment banking giant at the age of 27.