Sleep apnea impairs spatial memory in humans 10/12/2014 6:50 am Arvind Rajput Scientists have revealed that sleep apnea may affect people's ability to form new spatial memories, such as remembering where they have parked their car.
મંગળમિશનમાં સુરતના સિરામિકનો ઉપયોગઃ 11/12/2014 11:05 am Vikram Nayak મંગળ યાનની સફળતાથી વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. આ મંગળ યાનની સફળતામાં સુરત શહેરનો પણ મહત્ત્વનો ફાળો છે. પાંડેસરા જીઆઈડીસી ખાતે હિમસન સિરામિક દ્વારા બનાવાયેલા ફાયરપ્રુફ કોમ્પોનન્ટનો આ યાનમાં ઉપયોગ થયો છે.
High-fat diet can delay brain ageing 10/12/2014 6:51 am Arvind Rajput A new study in mice has revealed that signs of brain ageing can be postponed with the help of a high-fat diet. The study headed by the Center for Healthy Ageing, University of Copenhagen and the National Institute of Health found that in the long term, this opens the possibility of treatment of children suffering from premature ageing and patients with Alzheimer's and Parkinson's disease.
અોલમ્પીયા લંડન ખાતે તા. ૨૫-૨૬ એપ્રિલે ઇન્ડિયા પ્રોપર્ટી શો યોજાશે બ્રાન્ડ એમ્બેસડર ફીલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે 14/04/2015 2:31 pm Kamal Rao લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ફીલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે અને દર્શકોને તા. ૨૫ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન મળશે. ફિલ્મ દબંગ, દબંગ-૨ અને 'ડોલી કી ડોલી' ફિલ્મના પ્રોડ્યુસર ઇન્ડિયા પ્રોપર્ટી શોના બ્રાન્ડ એમ્બેસડર છે.
અોલમ્પીયા લંડન ખાતે તા. ૨૫-૨૬ એપ્રિલે ઇન્ડિયા પ્રોપર્ટી શો યોજાશે: બ્રાન્ડ એમ્બેસડર ફીલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે 14/04/2015 2:33 pm Kamal Rao લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ફીલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે અને દર્શકોને તા. ૨૫ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન મળશે. ફિલ્મ દબંગ, દબંગ-૨ અને 'ડોલી કી ડોલી' ફિલ્મના પ્રોડ્યુસર ઇન્ડિયા પ્રોપર્ટી શોના બ્રાન્ડ એમ્બેસડર છે.