Advanced search


રજિસ્ટ્રેશનની સુધારેલી સિસ્ટ...

લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આમાં, નવા રહેવા આવેલાં અને પ્રથમ વખત મતદાન કરી રહેલાંને સૌથી વધુ અસર થશે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ગયા વર્ષે રજિસ્ટ્રેશન થયેલી સંખ્યામાં ૯૨૦,૦૦૦નો ઘટાડો થયો હતો. ઈંગ્લેન્ડમાં મતદાર યાદીમાં બે ટકા અથવા ૭૬૬,૦૦૦નો અને વેલ્સમાં ૩.૧ ટકાનો ઘટાડો થયો હતો.

પેન્શન ફંડમાંથી નાણા ઉપાડવાન

લંડનઃ પેન્શનલક્ષી નિયમોમાં છ એપ્રિલથી સુધારા અમલી બન્યાં પછી પેન્શનરોએ સંપૂર્ણ અથવા અંશતઃ પેન્શન ફંડ ઉપાડી લેવા સંદર્ભે પેન્શન પ્રોવાઈડર્સને મોટી સંખ્યામાં કોલ્સ કર્યાં છે. આશરે ૨૦૦,૦૦૦ લોકોએ પ્રતિ સેકન્ડ એક અથવા રોજના ૫૭,૪૮૩ પૂછપરછના કોલ્સ કર્યાં છે. ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી પેન્શન ક્રાંતિ ગણાવાયેલા સુધારા સંદર્ભે દરરોજ ૧૦,૦૦૦થી વધુ લેખિત અને ઈમેઈલ રીક્વેસ્ટ પણ મળી રહી છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને દાખલ કરેલા સુધારામાં ૫૫થી વધુ વયના લોકોને તેમના પેન્શન ફંડમાંથી નાણા ઉપાડવાની વધુ પસંદગી અપાઈ છે.

 કચ્છ-બનાસકાંઠા સરહદની સુરક્ષા માટે રૂ. ૫૦૦ કરોડ ખર્ચાશે

પાકિસ્તાનના કુખ્યાત અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને તાજેતરમાં જ લાહોર જેલમાંથી મુકત કરવામાં આવતાં ભારતમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે અને ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતને વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે.

ભાજપના પ્રધાનોએ મટન માર્કેટન

ઉનામાં ભાજપ સરકારના પ્રધાન ગોવિંદભાઇ પટેલ અને જસાભાઇ બારડે ૧૭ એપ્રિલે મટન માર્કેટનું લોકાર્પણ કર્યું હોવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

Varsani Family

Varsani Family

The Varsani Family

St Luke's Logo

St Luke's Logo

Piyush Gudka will be running his 50th marathon on 26th April 2015. He moved to London from Mombasa, Kenya in 1972 and took part in his first marathon in 1994. Piyush Gudka was enamoured by the concept of keeping fit and healthy while also raising funds for good causes.

Piyush Gudka

Piyush Gudka

Piyush Gudka

piyush_gandhi

piyush_gandhi

Gudka dressed as Mahatma Gandhi at the London Marathon (2011)