તા. ૨ મે, ૨૦૧૫થી ૮ મે, ૨૦૧૫ સુધી 23/04/2015 4:49 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
10-year-old boy beaten for wrongly reciting the Koran 21/04/2015 6:00 am Reshma Trilochun Two teachers, Mohammed Waqar (23) and Mohammed Siddique (60), are to stand trial as they have been accused of beating a 10-year-old boy for wrongly reciting the Koran at the Jamia Mosque, Sparkbrook.
નવી દેશી વ્રતકથાઓ! 23/04/2015 4:51 am Nilesh Parmar ગ્રીનકાર્ડ, સિટીઝનશીપ કે ડીવોર્સ મળી જાય તો સાત નાળિયેર ચડાવીશ એવી બાધાઓ લેનારાઓના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ‘ડુંગળીના ભાવ કાલે ના વધે તો બે ડુંગળી ચડાવીશ’ એવી બાધા લેનારા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
સુભાષને ખભ્ભે બંદૂક રાખી ગાંધીજી પર ગોળીબાર 21/04/2015 6:39 am Nilesh Parmar મોટા ભાઈ સરતે નેતાજી પરિવારને અવગણ્યો, ત્યારે સરદાર પટેલ અને પંડિત નેહરુએ તેની કાળજી લીધી હતી
ચાર સુપર સમર કૂલર્સ 23/04/2015 4:52 am Nilesh Parmar ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત ન કરવી હોય તો તૈયાર સોડાવાળા કે સોડા વગરના કોલ્ડ ડ્રિન્ક્સ બજારમાં અઢળક મળે છે! પરંતુ ગરમીના દિવસોમાં આ પીણાંઓ હેલ્ધી ગણાય ખરાં? બિલકુલ નહીં.
નિસા રીટેઈલને તદ્દન નબળી સંસ્થા ગણાવતો માયનર્સનો ચુકાદો 21/04/2015 6:47 am Achyut Sanghavi લંડનઃ પૂર્વ સિટી મિનિસ્ટર લોર્ડ માયનર્સે નિસા રીટેઈલના વહીવટ મુદ્દે આંચકાજનક રિપોર્ટ આપ્યો છે. ૧૮ વર્ષના હેરિસ અસ્લમે નિસાના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે ઉમેદવારી કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ ડેટા લીકની ગેરરીતિના કારણે ઉમેદવારી ફગાવી દેવાઈ હતી. લોર્ડ માયનર્સે જણાવ્યું છે કે સભ્યોની માલિકીના કન્વીનિઅન્સ સ્ટોર ચેઈને મૂળભૂત પરિવર્તન હાથ ધરવાની જરૂર છે.
મિડલાઇફ ક્રાઇસિસથી ના ડરો... 23/04/2015 4:54 am Nilesh Parmar અનિતાને છેલ્લા કેટલાંક મહિનાઓથી રહીરહીને એક જ વિચાર સતાવતો હતો, ‘મેં બધાં માટે આખી જિંદગી ખર્ચી નાખી. પતિ અને ઘરની સંભાળ, બાળકોનો ઉછેર, સાસુ-સસરાની સેવા - બધી ફરજો અને કર્તવ્યો નિભાવ્યાં, પણ અંતે હું શું પામી?’