ડેવિડ અને સામન્થા કેમરન વૈશાખી ઉત્સવ નિમિત્તે શીખ ટેમ્પલની મુલાકાતે 21/04/2015 6:55 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન તેમની પત્ની સામન્થાના ૪૪મા જન્મદિને ગ્રેવસેન્ડમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. તેઓ અહી વૈશાખી ઉત્સવ ઉજવતાં આશરે ૩,૦૦૦ ભાવિકો સાથે સરઘસમાં પણ સામેલ થયાં હતાં. જોકે, પ્રાર્થના ચાલુ હોવાથી પ્રવચનો કરવા સામે વાંધો ઉઠાવાતાં થોડો વિવાદ પણ થયો હતો. વિવાદ શમે ત્યાં સુધી કેમરન દંપતીને મંદિરના બાજુના ખંડમાં લઈ જવાયા હતા. ટ્રેઝરી મિનિસ્ટર પ્રીતિ પટેલ અને સ્થાનિક કન્ઝર્વેટિવ ઉમેદવાર આદમ હોલોવેની સાથે તેમણે મંદિરના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. કેમરને બીજા ખંડમાં પ્રવચન કર્યું હતું.
લોર્ડ જેનર સામે ટ્રાયલ અટકાવાઈ 21/04/2015 6:58 am Achyut Sanghavi લંડનઃ લોર્ડ જેનર સામે બાળ યૌનશોષણની ટ્રાયલને ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન (DPP) એલિસન સૌન્ડર્સ દ્વારા અટકાવી દેવાઈ છે. લેબર પાર્ટીના લોર્ડ જેનર ગંભીર ડીમેન્શિયાથી પીડાય છે ત્યારે તેઓ કાનૂની પ્રક્રિયા અનુસરી શકશે નહિ તેવો નિર્ણય સૌન્ડર્સે લીધો હતો.
Film on Sikh Guru shuts down cinema 21/04/2015 7:15 am Reshma Trilochun Hundreds of people were evacuated from Cineworld Cinema, Wolverhampton on Sunday 19th April 2015, at 5:30pm, as 50 protestors turned up, protesting against the screening of the film, Nanak Shah Fakir.
Husband, Wife and Four Children detained in Turkey 21/04/2015 7:45 am Reshma Trilochun Asif Malik (31), who was is feared to have taken his wife and four children to Syria to join Islamic State, has been detained in Turkey. It is also believed that Malik was a member of al-Muhajiroun, a banned group which was formed by the extremist preacher, Anjem Choudary.