NHS urges for more BAME blood donors 21/04/2015 7:59 am Reshma Trilochun The NHS Blood and Transplant authority have appealed for donors in Wembley,as certain blood types are at a short supply in the area.
Fire at Paddington fast-food joint 21/04/2015 8:41 am Reshma Trilochun Four fire engines and 21 firefighters were called to tackle a blaze on Tuesday 21st April 2015, in Paddington at Chicken Cottage, a fast-food joint which has flats located above.
પેન્શનરોના માથે ઊંચી એક્ઝિટ ફીનો બોજ 21/04/2015 9:05 am Achyut Sanghavi લંડનઃ પાંચ લાખ જેટલાં પેન્શન બચતકારોએ તેમના નાણા વહેલા મેળવવા હશે તો ફંડના ૨૦ ટકા જેટલી ઊંચી એક્ઝિટ ફી ચુકવવાની ફરજ પડશે. આનુ કારણ તેમની પોલિસીમાં લખાયેલાં ભારે દંડની કલમો છે.
ચિકન ટિક્કા મસાલા વાનગીના વેચાણનો ઈનકાર 21/04/2015 9:08 am Achyut Sanghavi લંડનઃ લાંબા સમયથી ભારતીય વાનગી ચિકન ટિક્કા મસાલા યુકેની લોકપ્રિય વાનગીઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ બ્રિટિશ એશિયન મહિલા વેપારી તાનિયા રહેમાને હેમ્પશાયરના સેલિસબરી ખાતે સેન્ટ જ્યોર્જ‘સ ડે ઉજવણીના પ્રસંગે કરી સર્વ કરવા અરજી કરી ત્યારે સેલિસબરી સિટી કાઉન્સિલે વાનગીને ‘ઓછી અંગ્રેજ’ ગણાવી પરવાનગી આપવાનું નકાર્યું હતું.