Beyond Bollywood comes to the West End 21/04/2015 10:57 am Reshma Trilochun After sell out performances in Mumbai, Beyond Bollywood makes its way to the West End. The UK premiere will be held at London Palladium on Friday 8th May 2015.
સચિન, ઐશ્વર્યા પછી હવે બજારમાં આવશે સોનિયા કેરી 23/04/2015 7:11 am Nilesh Parmar લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.
એર-ઇંડિયા હવે એડવર્ટાઇઝ દ્વારા આવક ઉભી કરશે 23/04/2015 7:22 am Nilesh Parmar મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર કરેલા 'ટર્નઅરાઉન્ડ પ્લાન'ને સાકાર કરવા માટે એર-ઇન્ડિયા ટિકિટના વેચાણ સિવાયના સ્ત્રોતોમાંથી રૂ. ૧૦૦ કરોડ જેટલી રકમ ઉભી કરવાની ગણતરી ધરાવે છે.
UK's First Muslim Lifestyle Exhibition 21/04/2015 11:09 am Reshma Trilochun The UK will be hosting its first-ever international exhibition on Muslim lifestyle. The Muslim Lifestyle Expo 2015 will bring together a number of sectors under one platform in the biggest ever event of its kind, with over 7,000 visitors expected to attend.
બ્રિટિશ અર્થતંત્રમાં ભારતીય કંપનીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા 21/04/2015 11:29 am Achyut Sanghavi લંડનઃ ભારતીય હાઈ કમિશનર શ્રી રંજન મથાઈએ ‘ઈન્ડિયા મીટ્સ બ્રિટન’- ઈન્ડિયા ટ્રેકર ૨૦૧૫ની બીજી આવૃત્તિ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં યુકેમાં કાર્યરત અગ્રણી ભારતીય બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેકર દર્શાવે છે કે ભારતીય કંપનીઓ બ્રિટિશ અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
ક્રન્ચી સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી 23/04/2015 7:32 am Nilesh Parmar મુંબઈઃ વિશ્વભરના ચોકલેટ-શોખીનોને ‘ક્રન્ચી ટેસ્ટ’ની મજા ગુજરાત પૂરી પાડશે. નાના-મોટાની ફેવરિટ ચોકલેટ સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી વપરાશે. સ્નિકર્સ બ્રાન્ડની ઉત્પાદક માર્સ ઇન્કોર્પોરેટેડ ભારત અને અખાતી દેશોથી માંડીને સાઉથ-ઇસ્ટ એશિયા અને ચીન માટે સૌરાષ્ટ્રમાંથી મગફળી મેળવવાની યોજના ધરાવે છે.
અલ બગદાદી હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘવાયો 23/04/2015 7:35 am Viren Vyas પશ્ચિમ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના વડા અબુ બકર અલ બગદાદી હવાઇ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનાં અહેવાલ છે.
• મુસ્લિમ સ્ત્રીને કોર્ટમાં બુરખો પહેરવા છૂટ મળવી જોઈએ 21/04/2015 11:33 am Achyut Sanghavi સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ નેઉબર્ગરે ક્રિમિનલ જસ્ટિસ એલાયન્સ સમક્ષ સંબોધન કરતા કહ્યું છે કે જજોએ વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સન્માન દાખવવું જોઈએ. બ્રિટનના સૌથી વરિષ્ઠ જજે કોર્ટમાં આવતી મુસ્લિમ સ્ત્રીને ચહેરો ઢાંકવા જજોએ પરવાનગી આપવી જોઈએ તેમ જણાવ્યું છે. કોર્ટ અને જજોએ વિવિધ રિવાજો પ્રત્યે માન દર્શાવવું જોઈએ અને માન દર્શાવતા હોય તે દેખાવું પણ જોઈએ.
પાકિસ્તાન પર ચીનના પ્રમુખ ઓળઘોળ 23/04/2015 7:39 am Viren Vyas વડા પ્રધાન મોદી ૧૪ મેના રોજ ચીનના પ્રવાસે જાય તે પહેલાં જ ચીને પાકિસ્તાન સાથે સહાય અને મૂડીરોકાણના કરાર કરી ભારતને મોટો આંચકો આપ્યો છે.