Motorist jailed for crashing into pedestrian 21/04/2015 11:50 am Reshma Trilochun Shafi Mohammed (33), was sentenced at the Old Bailey to two years and nine months imprisonment for causing serious injury by dangerous driving. He had crashed his Range Rover into two pedestrians.
ચીનમાં ટ્રેનના અંધ પ્રવાસીઓને શ્વાન માર્ગદર્શન આપશે! 23/04/2015 7:45 am Viren Vyas ચીનમાં હવે રેલવેમાં અંધ પ્રવાસીઓને મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઓછી થશે.
કચ્છમાં અખાત્રીજે પાટીદારો દ્વારા સમૂહલગ્નો યોજાયા 23/04/2015 7:59 am Viren Vyas અત્રાત્રીજના પવિત્ર દિવસે કચ્છમાં વિવિધ સમાજમાં સમૂહલગ્નોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થયું હતું.
નેપાળમાં પ્રવાસી બસ ખીણમાં ખાબકી, ઝાલાવાડનાં ૧૭ લોકોનાં મોત 23/04/2015 8:31 am Viren Vyas સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાથી ચારધામ યાત્રાએ નીકળેલી બસ નેપાળમાં દુર્ઘટનાગ્ર્સ્ત થતાં તેમાં ૧૭ લોકોના મોત થયા છે.
પાલીતાણાની ભૂકંપની નવી ફોલ્ટલાઇન સક્રિય 23/04/2015 8:44 am Viren Vyas ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાના કેટલાક ગામોમાં સતત ભૂકંપના આંચકા આવે છે.
University of Birmingham to host Election Debates 21/04/2015 12:07 pm Reshma Trilochun The University of Birmingham will be welcoming the BBC, The Guardian and Sky News onto their campus for a series of events and debates, aimed to help students, staff and local residents get the information they need for the upcoming elections. The event started on 21st April 2015.
સેન્ટ લ્યુક્સને મદદકરો અને આનંદ મેલાને જાંબલી રંગનો બનાવો 21/04/2015 12:32 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ યોજાનાર 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા તરીકે જોડાતા સેન્ટ લ્યુક્સ ગૌરવ અનુભવે છે. 'આનંદ મેલા'માં પ્રવેશ માટે લોકો દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. સેન્ટ લ્યુક્સ દ્વારા તેના તમામ સહયોગીઅોને અપીલ કરવામાં આવે છે કે તેઅો 'આનંદ મેલા'માં પધારે ત્યારે સર્વેને જાંબલી રંગના વસ્ત્ર પહેરવા વિનંતી જેનાથી દેખાય કે તેઅો સેન્ટ લ્યુક્સને ટેકો આપે છે. સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવા સર્વને નમ્ર વિનંતી છે. અમને આનંદ છે કે અમને જોઇતા ભંડોળની રકમમાંથી ૭૦% મદદ સમાજમાંથી મળે છે.
"Evil Twin" found in woman's brain 23/04/2015 12:45 pm Reshma Trilochun If one was to hear that they had an embryonic twin in their brain, they would not only be petrified but they would also act hysterically after receiving the news. However, that was not the case for Yamini Karanam, who reacted quite calmly after receiving this news.