Britain to host Global Lohana Convention for the first time 21/04/2015 1:23 pm Rupanjana Dutta Britain to witness the first ever historical convention from 24- 27 April, for the leading Lohana Community members outside India, in Leicester. Hosted by the Lohana Community of United Kingdom in association with Shree Lohana Mahaparishad, this Global Convention aims to pave way and make platforms of Lohanas stronger with the wonderful co-operation of community leaders from India and abroad.
અમેરિકામાં સર્જન જનરલપદે ભારતીયની નિમણૂક 24/04/2015 5:07 am Viren Vyas અમેરિકામાં ભારતના વતની ૩૭ વર્ષીય વિવેકમૂર્તિની દેશના સર્જન જનરલપદે નિમણૂક થઈ છે.
સંઘ ગૌરક્ષા માટે ૧૨૦ કામધેનુનગર સ્થાપશે 24/04/2015 5:20 am Viren Vyas રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ગાયના સંવર્ધન માટે દેશભરમાં ટૂંક સમયમાં ૧૨૦ કામધેનુનગર ઊભા કરશે.
બ્રિટિશ ગુલામીની પ્રતીક મૂર્તિઓ ઉપર આફ્રિકામાં હુમલા 21/04/2015 1:31 pm Viren Vyas દક્ષિણ આફ્રિકામાં ગત સપ્તાહે બ્રિટિશ ગુલામીનું પ્રતીક રહેલી મૂર્તિઓને હટાવવાની અને તેના ઉપર હુમલા થયા છે.
ગાંધીજીના સન્માનમાં દક્ષિણ આફ્રિકામાં મોટી રેલી 21/04/2015 1:40 pm Viren Vyas ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.