નાઇજીરિયામાં રહસ્યમય બીમારીથી ૧૮ લોકોનાં મોત 21/04/2015 1:43 pm Viren Vyas પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં એક રહસ્યમય બીમારીને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે.
અમેરિકામાં હિન્દુ મંદિર પર ફરીથી હુમલો 21/04/2015 1:46 pm Viren Vyas અમેરિકામાં વધુ એક મંદિરમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડવાની ઘટના બહાર આવી છે.
તખ્તાનો તારોઃ તુષાર જોષી 21/04/2015 1:49 pm Kamal Rao લંડનના ફેલધામ ખાતે રહેતા અને વર્ષોથી આપણા સૌને નાટ્ય પ્રવૃત્તિ દ્વારા મનોરંજન પૂરૂ પાડતા તુષારભાઇ જોષીનો આજે આપ સૌને પરિચય કરાવી રહ્યા છીએ.
પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ 24/04/2015 6:52 am Viren Vyas એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે.
ઐશ્વર્યા જાહેરાતના વિવાદમાં સપડાઈ 24/04/2015 7:01 am Viren Vyas અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે.
ભારતીય મહિલા પ્રથમવાર ન્યૂ યોર્કમાં જજ બન્યા 21/04/2015 1:53 pm Viren Vyas ઇતિહાસમાં પ્રથમવાર એક ભારતીય મૂળની મહિલા ન્યૂ યોર્કના જજ બન્યા છે.
Education Secretary wants minority languages to remain on the syllabus 24/04/2015 7:32 am Reshma Trilochun Following the coalition's overhaul of the exam system, the OCR exam board will be dropping GCSEs and A-levels in Turkish, Portuguese, Persian, Gujarati and Dutch, while AQA are to end A-levels in Polish, Punjabi, Modern Hebrew and Bengali.