Advanced search

graphics1

graphics1

graphics1

ડ્રામા-સામાજિક ફિલ્મઃ માર્ગર

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.

Indian Hotels Company Ltd (IHCL), which runs the Taj Group of hotels, is restructuring its operations to reign in high debt, while continuing to expand its presence in India and abroad.

ભારત-કેનેડા સંબંધો...

વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર અને દ્વિપક્ષીય રોકાણ રક્ષણ સમજૂતી કરાર થશે.

'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરે પહોંચ્યા છે તેમાંના અનેક લોકો હજી પ્રવૃત્તિમય જીવન જીવતા હશે. વડીલોમાં આ એવોર્ડ નવો જાન ફૂંકે છે. જીવવા માટે ઓક્સીજન પૂરે છે. યુવા પેઢીને પણ વડીલોનું મહત્ત્વ સમજાય છે. આ લોકોમાં ઘણા વડીલોની જીવનકથા રોચક-રસપ્રદ હશે. વડીલોને મારા પ્રણામ.

margarita-with-a-straw-wallpaper_142561976300

margarita-with-a-straw-wallpaper_142561976300

margarita-with-a-straw-wallpaper_142561976300

margarita-with-a-straw-wallpaper_142561976300

margarita-with-a-straw-wallpaper_142561976300

લોપા પટેલ પ્રથમ એશિયન મહિલા

લંડનઃ ડિજિટલ એન્ટ્રેપ્રિન્યોર અને STEM ઈવેન્જલિસ્ટ લોપા પટેલ-એમબીઇને એન્ટરપ્રાઈઝ પ્રમોશન માટે ક્વીન્સ એવોર્ડ જાહેર કરાયો છે. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ એશિયન મહિલા છે.

margarita-with-a-straw-wallpaper_142561976300

margarita-with-a-straw-wallpaper_142561976300