Hostel caretaker goes on shooting spree; kills college girl 08/04/2015 6:32 am K.K. Joseph A 38-year-old tyrannical hostel caretaker went on a shooting spree last week at a college campus in Bengaluru, killing a 17-year-old girl, Gauthami, and grievously injuring another.
હળવી ક્ષણોએ... 08/04/2015 6:35 am Mukesh Patel પતિ (પત્નીને)ઃ અરે સાંભળે છે? ડોક્ટરોનું કહેવું છે કે વધુ બોલવાથી ઉંમર ઓછી થઈ જાય છે. પત્ની મલકાઈનેઃ હવે તો તને ખાતરી થઈ ગઈ કે મારી ઉંમર ૪૫થી ઘટીને ૨૫ કેવી રીતે થઈ ગઈ?•
Bengal nun gangrape: cops detain four Bangladeshis 08/04/2015 6:37 am K.K. Joseph Ludhiana police detained four Bangladeshi suspects in connection with the March 14 rape of nun in Ranaghat in West Bengal and cases of robbery and foreign money transactions worth several millions
શતકવીર સ્વીમિંગ ચેમ્પિયન દાદી 08/04/2015 6:45 am Mukesh Patel ટોક્યોઃ જાપાનનાં ૧૦૦ વર્ષીય વૃદ્ધા મિકો નાગાઓકાએ તરણસ્પર્ધામાં ભાગ લઇને ૧ કલાક ૧૫ મિનિટ ૫૪.૩૯ સેકન્ડમાં ૧૫૦૦ મીટર તરીને વિજય પ્રાપ્ત કર્યો છે. વાત અહીં પૂરી થતી નથી. હાલમાં તેમના નામે ૨૪ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે અને હજી વધુ મેડલ જીતવાની આશા રાખે છે.
લેઉઆ-કડવા પટેલ એક બને તે માટે રાજ્યમાં પ્રથમવાર સંયુક્ત પસંદગી મેળો 03/04/2015 8:21 am Viren Vyas રાજકોટમાં પ્રથમવાર લેઉવા-કડવા પટેલોનો અનોખો પસંદગી મેળો યોજાઇ રહ્યો છે.
Coal case: SC suspends summons to Manmohan 08/04/2015 6:47 am K.K. Joseph In a relief to former prime minister Manmohan Singh, the Supreme Court put on hold the summons issued by a special court in connection with the allocation of 15 per cent share in the Talabira II coal block to Kumar Mangalam Birla owned Hindalco
પુત્રીને બચાવવા માતા ધોકો લઈ મગર પર તુટી પડી 08/04/2015 6:51 am Mukesh Patel વડોદરાઃ પાદરા તાલુકાના ઠીકરીયા ગામે વિશ્વામિત્રી નદીના કિનારે ઓવારા પર કપડાં ધોઈ રહેલી યુવતી પર મહાકાય મગરે હુમલો કર્યો હતો. મગરે યુવતીનો પગ જડબામાં પકડીને તેને પાણીમાં ખેંચી જવા પ્રયાસ કર્યો હતો પણ દુર્ગા જેવી માતાએ મગરનો ધોકા વડે સાનો કરીને તેને મોતના મુખમાંથી છોડાવી હતી. મગર સામે જીવનમરણનો જંગ ખેલનાર માતા-પુત્રી બન્ને ખુશખુશાલ છે.
નોકરી મેળવવા માટે ઓક્સફર્ડનું શિક્ષણ નબળું 06/04/2015 9:18 am Viren Vyas ઓક્સફર્ડ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિની વિશ્વભરમાં નામના છે.
'Ek Paheli Leela' 08/04/2015 6:52 am K.K. Joseph “Ek Paheli Leela” is an upcoming Bollywood musical thriller film, written & directed by Bobby Khan and produced by Bhushan Kumar and Krishan Kumar.
Priyanka is back in Mumbai with a bang 08/04/2015 6:52 am K.K. Joseph Bollywood actress Priyanka Chopra, who was busy shooting in the US for the American show ‘Quantico’, has wrapped up work on it and is back to Mumbai