Indian-origin Bhullar makes NBA history 15/04/2015 6:54 am K.K. Joseph Gursimran 'Sim' Bhullar has become the first player of Indian descent to play in the National Basketball Association (NBA) after making his debut for Sacramento Kings.
Public Does Not Want Camilla to be Queen 13/04/2015 9:30 am Reshma Trilochun A recent poll suggests that a majority of the public does not want Camilla to become queen if Prince Charles succeeds to the throne.
Doctors call for Prostate Scan 13/04/2015 10:29 am Reshma Trilochun A study suggests that MRI scans to test for prostate cancer will improve treatment and spare many men from having needless surgery.
પ્રિન્સ એન્ડ્ર્યુને સગીર બાળા સાથે સેક્સના મુદ્દે યુએસમાં કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ 13/04/2015 11:34 am Achyut Sanghavi લંડનઃ પ્રિન્સ એન્ડ્ર્યુને સગીર બાળા સાથે સેક્સના દાવાના મુદ્દે યુએસમાં કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળી છે. વર્જિનિયા રોબર્ટ્સ દ્વારા સેક્સ અપરાધી મિલિયોનેર અને પ્રિન્સના ખાસ મિત્ર જેફ્રી એપ્સટિન વિરુદ્ધ કરાયેલા કાનૂની દાવાના રેકોર્ડ્સમાંથી આ ઉલ્લેખ કાઢી નાખવા ફ્લોરિડાના જજ કેનેથ મારાએ ચુકાદો આપ્યો છે. બકિંગહામ પેલેસે આ ચુકાદા વિશે કોઈ પ્રતિક્રિયા આપવા ઈનકાર કર્યો હતો. ફ્લોરિડાની પામ બીચ કાઉન્ટી કોર્ટમાં દાખલ પેપર્સમાં દાવો કરાયો હતો કે મિસ રોબર્ટ્સ ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સે તેનું યૌનશોષણ કર્યું હતું. વર્જિનિયાએ દાવો કર્યો હતો કે તે એપ્સટિનની સેક્સ ગુલામ હતી અને ૨૦૦૧માં તેને પ્રિન્સ સાથે સેક્સ કરવાની ત્રણ વખત ફરજ પાડવામાં આવી હતી.
London's Vaisakhi festival finds a new home 13/04/2015 4:50 pm Rupanjana Dutta Hundreds of visitors gathered at an iconic riverside building by the Tower Bridge, as London's Vaisakhi Festival adopted a new look and moved from Trafalgar square, for the first time.
હળવી ક્ષણોએ... 14/04/2015 6:18 am Mukesh Patel પ્રોફેસરઃ આવવામાં આટલું મોડું કેમ થયું? ચંગુઃ બાઇક ખરાબ થઈ ગયેલી. પ્રોફેસરઃ તો બસથી નહોતો આવી શકતો? ચંગુઃ મેં તો કહ્યું હતું સાહેબ, પણ તમારી દીકરી જ ન માની.•