૧૯૮૪નો દિલ્હીના રમખાણો ‘નરસંહાર’ હતોઃ કેલિફોર્નિયાની ધારાસભા 23/04/2015 5:18 am Viren Vyas ૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.
કામ માટે અવગણનાથી ગોવિંદા નારાજ 23/04/2015 6:20 am Viren Vyas એક સમયે મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવનાર ગોવિંદા માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે.
દાહોદમાં અખાત્રીજે દાળ-પાનિયા બનાવવાની પરંપરા 23/04/2015 6:56 am Viren Vyas દાહોદઃ આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં દરેક તહેવારની અનોખી રીતે ઊજવણી કરવામાં આવે છે.
ભાંગરો વાટતા ઉડ્ડયન પ્રધાન રાજુ 21/04/2015 12:07 pm Kamal Rao અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે કેટલાય વર્ષથી ઝૂંબેશ ચલાવી રહ્યા છીએ પણ તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન રાજુએ અમદાવાદમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આખોય મુદ્દો હસવામાં કાઢી દીધો હતો. તેમણે સાફ સાફ જણાવી દીધું હતું કે 'મારે તો પ્લેન ચલાવવાનું નથી, એર ઇન્ડિયાએ આ બધું જોવાનું છે.' તો મારે એટલું જ કહેવાનું કે ભાઇ તો તમે મંત્રીપદ શું કામ સંભાળો છો.
Hostile towards Immigrants? Don't forget the 'kingmakers' this election 21/04/2015 12:32 pm Rupanjana Dutta A new legislation in affect from 6th April states that migrants from outside the European Union, coming to live in the UK for more than 6 months will be required to pay a 'health surcharge' when they make their application. It will also be paid by non European Union nationals who will apply to extend their stay- making the situation further hostile towards immigrants. The health surcharge will be £200 per year and £150 per year for students, payable upfront and for the total period of time for which migrants are given permission to stay in the UK.