અનુષ્કા માટે તો જીવ આપવા પણ તૈયારઃ કોહલી 25/04/2015 7:11 am Nilesh Parmar નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ભલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડાવવામાં આવી રહી હોય, પણ વિરાટ તેની પરવા નથી. તે કહે છે કે અનુષ્કા માટે તો તે જીવ આપવા પણ તૈયાર છે.
બાપા એ મારી બાઉન્ડ્રી, ૧૦૮ પર નોટઆઉટ 25/04/2015 7:52 am Viren Vyas સમાજમાં આજે ઘણા વડીલો ૧૦૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા જોવા મળે છે.
Steep fall in India's March wholesale prices 22/04/2015 6:11 am K.K. Joseph India's annual wholesale prices declined at their fastest pace in at least nine years in March on cooling oil and manufacturing costs
Hounslow Lad Caused Wall Street "Flash Clash" 27/04/2015 8:22 am Reshma Trilochun Navinder Singh Sarao (36), Hounslow has been accused of using a computerised share-trading program to manipulate the market for S&P 500 futures contracts on the Chicago Mercantile Exchange. He has been accused of reaping profits of $40 Million (£26 million). It is alleged that Sarao created several fake instructions to buy and sell investments, using a customised computer programme.
‘બફાટ બહાદુર’ પ્રધાનને એક પડકાર 22/04/2015 6:29 am Vikram Nayak જીભમાં હાડકું હોતું નથી એ વાત આમ તો સહુ કોઇ જાણે છે, છતાંય કોણ જાણે કેમ કેટલાક ભારતીય નેતાઓ એક યા બીજા પ્રસંગે તેના પુરાવા આપતા જ રહે છે. ક્યારેક કોઇ સાંસદ લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે તો કોઇ વળી બહુમતીને ભાંડે છે. અને કોઇ તો વળી એવા એવા હાસ્યાસ્પદ નિવેદનો કરે છે કે તે સાંભળીને તમને કે મને - કોઇને સમજાય જ નહીં કે આવા ‘બફાટ બહાદુરો’ની હિંમતને બિરદાવવી કે તેમના મૂર્ખતાપૂર્ણ નિવેદન પર રડવું.
Andhra CM invites Chinese industrialists 22/04/2015 6:34 am K.K. Joseph Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, who was on a visit to China, said a special desk would be set up for the benefit of Chinese investors who wish to invest in the state