સુરતમાં રૂ. ૬૦ કરોડના ખર્ચે ડી-બિયર્સની ગ્રેડિંગ લેબ શરૂ 02/04/2015 8:31 am Viren Vyas હીરાના વેપાર-ઉદ્યોગ માટે સુરતનું નામ વિશ્વસ્તરે ગાજી રહ્યું છે. હવે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વધી રહી છે.
GE2015 – The Mathematics 17/03/2015 6:49 pm Urja Patel With less than eight weeks to the General Election the polls from almost all polling organisations are showing that we are heading towards an unprecedented election. Under any other circumstance it would be as thrilling as entering a fairground ride of monumental proportions with screams and danger lurking at each and every turn. This ride will take millions on a journey that may well define how the UK is set for the 21st century. The significance of the decision by the people of Great Britain cannot be underestimated. And those who delude themselves into thinking it’s just another election may well do disservice to the generations to come.
વિનુકુમાર સચાણીયાએ ન્યાયની માંગણી સાથે રોયલ મેલના મુખ્ય મથક સામે ધરણા કર્યા 14/04/2015 1:43 pm Kamal Rao રોયલ મેલમાં એક સમયે સેવા આપતા અને પોતાને અન્યાય થયો છે એમ માનતા લંડનના વિનુકુમાર સચાણીયાએ તા. ૧૪-૪-૧૫ મંગળવારથી રોયલ મેલના લંડન, વિક્ટોરીયા સ્થિત મુખ્ય મથક સામે ધરણા કર્યા હતા. જે તા. ૧૬ સુધી ચાલુ રહેશે.
મારું પણ શારીરિક શોષણ થયું હતુંઃ સોમી અલી 02/04/2015 7:34 am Viren Vyas સલમાનખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ જણાવ્યું છે કે નાનપણમાં તેનું પણ શારીરિક શોષણ થયું હતું.
Special offer on St Luke’s Midnight Walk for those attending the Anand Mela 19/05/2015 7:39 am Reshma Trilochun St Luke’s Hospice is proud to be the charity party for the Anand Mela and will benefit from the ticket sales. We have a number of special offers for supporters who visit our stand at the Mela.