Asian Sunday paper gets a new Editor 19/05/2015 9:24 am Rupanjana Dutta Award-winning communications expert, British TV news presenter, journalist and a former media relations adviser to the Mayor of London, Hasina Momtaz will be taking over as the Editor-in-Chief of Asian Sunday newspaper and Asian Style magazine, after former Editor Fatima Patel steps down due to health issues, after four successful years.
કિથ વાઝે કેમરનને ભારતીય આફૂસ મોકલી 19/05/2015 9:40 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં એશિયન મૂળના સૌથી વધુ સેવારત સાંસદ કિથ વાઝે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય આફૂસ કેરી મોકલવાનું વચન પાળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય આફૂસ કેરી પર ઈયુ દ્વારા પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. કિથ વાઝે કહ્યું હતું કે ભારતના ફળોના રાજા અને સ્વાદિષ્ટ આફૂસ કેરી પરનો પ્રતિબંધ દૂર કરાવવાના અભિયાન વખતે અપાયેલું વચન પાળવામાં આવ્યું છે.
હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતની વધતી વગની ચર્ચા કરાશે 20/05/2015 8:55 am Vikram Nayak લંડનઃ બ્રિટનનું હાઉસ ઓફ લોર્ડસ બ્રિટિશ રાજકારણમાં સૌથી મહત્ત્વના નવા પ્રવાહોમાંનું એક તાજેતરની ચૂંટણીમાં જોવા મળેલ ભારતીય મતોની સંખ્યામાં વધારો અને તેના મહત્ત્વની ચર્ચા કરશે.