HDFCના ‘ઈન્ડિયા હોમ્સ ફેર’ની મુલાકાત લો અને ભારતમાં સ્વપ્નાનું ઘર વસાવો 19/05/2015 11:14 am Kamal Rao વતન ભારતમાં ઘર ખરીદવાનું હંમેશા સૌ ભારતવાસીઅોનું સ્વપ્ન રહ્યું છે. NRIઅને PIOમાટે સમગ્ર ભારતમાં પ્રાઈમ પ્રોપર્ટીઝની પૂછપરછ માટે અમૂલ્ય તક સાથે 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર' દ્વારા સાત વર્ષની સફળતા પછી ભારતની પ્રાઈમ પ્રોપર્ટીઝના પ્રદર્શન માટે આઠમી વખત 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર'નું શાનદાર આયોજન શનિવાર, તા. ૩૦ અને રવિવાર, ૩૧મી મે, ૨૦૧૫ દરમિયાન હિલ્ટન લંડન મેટ્રોપોલ હોટેલ, ૨૨૫ એજવેર રોડ, લંડન W2 1JU ખાતે કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી પ્રદર્શન બન્ને દિવસ દરમિયાન સવારે ૧૦થી સાંજના સાત વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
Student diversity officer could lose job over "kill all white men" tweet 19/05/2015 11:31 am Reshma Trilochun 27-year-old Bahar Mustafa, student union Welfare and Diversity Officer at Goldsmiths University in London has been under a lot scrutiny and has received a lot of criticism recently, in regards to banning non BME's and men from a BME Women event.
Amitabh Bachchan, Oxford, and Me 21/05/2015 6:44 am Rupanjana Dutta I was embarrassed to be learning about my own religion in a classroom, shouldn’t I already know? I was nineteen when I began to look for a deeper and academic understanding of my own faith and it was the Oxford Centre for Hindu Studies (OCHS) Continuing Education courses that afforded me the opportunity to pursue my interest. These courses were open to anyone who wanted to learn. Tutors gave new insights into Hindu Identity, the Vedas, Upanishads and the Mahabharata which inspired me.
ગુજરાતના ઓદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર અને કંપનીઓના ચીન સાથે વિવિધ કરાર 19/05/2015 11:49 am Viren Vyas મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ ચીનની છ દિવસની મુલાકાતે છે.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા પત્રકારોને એવોર્ડ એનાયત 19/05/2015 11:56 am Viren Vyas ગુજરાત મીડિયા ક્લબ (જીએમસી) દ્વારા નવમો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવાયો હતો.