Family announces reward to bring missing father home 25/05/2015 1:53 pm Rupanjana Dutta The heartbroken and distraught family of Ranjit Singh Power from Wolverhampton, who went missing in India, have raised and are willing to offer £25,000 as a reward for their father's safe return to the UK.
Police search culprit after teenager raped by the Thames 26/05/2015 4:49 am Reshma Trilochun A 13-year-old girl was raped on the bank of river Thames in South West London, after agreeing to meet with her attacker. The police are in search of the culprit.
લાપતા બ્રિટિશ મહિલાને શોધવા પરિવારનો અનુરોધ 26/05/2015 5:09 am Achyut Sanghavi લંડનઃ મેક્સિકોના પ્યુરેટા વાલાર્ટાના લાસ ગ્લોરિયાસ બીચના કાંઠેથી બે ઓફ બાન્ડેરાસમાં લાપતા બ્રિટિશ મહિલા વર્ષા મૈસુરિયાને શોધી કાઢવા તેમના પરિવારે અનુરોધ કર્યો છે. સ્કાયડાઈવિંગ ઘટનામાં વિમાનને અકસ્માત થતાં વર્ષા વિમાનના નીચલાં ભાગ સાથે ફસાઈ ગયાં હતાં. આ પછી, પેરાશૂટના કારણે વિમાન દૂર દરિયામાં ફંગોળાયું હતું અને તે ૧૦૦૦ મીટરની ઊંડાઈએ ડૂબ્યું હોવાનું મનાય છે.