Advanced search


26Ankit-Keshri-1

26Ankit-Keshri-1

enhanced-11980-1430298749-13

enhanced-11980-1430298749-13

ભારતમાં ખેડૂતોની ચોમેરથી માઠી બેઠી છે. એક બાજુ મોસમનો માર, બીજી બાજુ કરજનો બોજ, ત્રીજી તરફ જમીન સંપાદન કાયદાની લટકતી તલવાર ને છોગામાં આ સૂચિત કાયદા સામે રાજકીય પક્ષોનો બખેડો. શાસક પક્ષ પોતાને ખેડૂતોનો હિતચિંતક ગણાવે છે, ને વિરોધ પક્ષની નજરે સરકાર કોર્પોરેટ હાઉસોની હમદર્દ છે.  સરકારના સમર્થકો જમીન સંપાદન કાયદાના ગુણગાન ગાતા થાકતા નથી ને વિરોધીઓ સૂચિત કાયદાને ખેડૂતોનું શોષણ કરાવનારો ગણાવે છે. રાજકીય લાભ ખાટવાની આ ખેંચતાણમાં નેતાઓ એવા તો રમમાણ બન્યા છે કે જેમના હિતની તેઓ ‘ચિંતા’ કરી રહ્યા છે તે કિસાનને જ જાણે વિસરી ગયા છે. જગતના તાતને ખુદને સમજાતું નથી કે જો આ બધા રાજકીય પક્ષોને ખરેખર અમારા હિતની ચિંતા છે તો પછી તેઓ એકબીજા સામે આક્ષેપબાજી કરવાના બદલે અમારા પ્રશ્નો ઉકેલવા પર કેમ ધ્યાન કેન્દ્રીત કરતા નથી. 

IMG_3022

IMG_3022

be7597cd-96c5-4763-8d20-4a697a09ca0cwallpaper1

be7597cd-96c5-4763-8d20-4a697a09ca0cwallpaper1

Arun and Suria with David Cameron

મુંડે મુંડે હડતાલ ભિન્ના!...

ચોવીસે કલાક કામ કરતા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભુલકાંવ! ઇન્ડિયામાં ચોવીસે કલાક કામ ન કરવાનાં બહાનાં શોધતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

BHVN7383_1

BHVN7383_1

David Cameron outside BAPS Shree Swaminarayan Temple, Neasden on Saturday

Muslims-Woman-Discrimination-458x191

Muslims-Woman-Discrimination-458x191

ચીની કંપનીઓ માટે ભારતમાં રોકા

નવી દિલ્હીઃ ગયા પખવાડિયે ફ્રાન્સ, જર્મની અને કેનેડાનો પ્રવાસ કરીને પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આવતા પખવાડિયે ચીનના પ્રવાસે જશે. વડા પ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ તેમનો આ પહેલો ચીન પ્રવાસ હશે. વડા પ્રધાનના ચીન પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે એવા અહેવાલ છે કે ગૃહ મંત્રાલય ચીનની કંપનીઓ ભારતમાં જંગી મૂડીરોકાણ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવવા માટે કામ કરી રહ્યું છે.

રતન ટાટાનું શાઓમીમાં જંગી મૂડ

મુંબઈઃ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ પ્રમુખ રતન ટાટાએ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીમાં મૂડી રોકાણ કર્યું છે. શાઓમીમાં કોઇ ભારતીય દ્વારા કરાયેલું પહેલું મૂડીરોકાણ છે. અલબત્ત, કંપનીએ રતન ટાટાએ કરેલા રોકાણની રકમનો ખુલાસો નથી કર્યો.