New article Off to cast your vote……. 06/05/2015 7:22 am K.K. Joseph Finally, after all these weeks, the end is near, the vote ever closer.
ઈરાકમાં ISISએ ૩૦૦ યહૂદી કેદીઓની હત્યા કરીઃ 06/05/2015 9:04 am Viren Vyas ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઈએસએ મોસુલ શહેર પાસે ૩૦૦ જેટલા યહૂદી કેદીઓની સામૂહિક હત્યા કરી હતી.
યોગનું અમેરિકન સંસદમાં આગમન 06/05/2015 9:12 am Viren Vyas અમેરિકામાં વ્હાઉટ હાઉસ, પેન્ટાગોન સહિત અનેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવ્યા બાદ હવે યોગ દ્વારા હવે અમેરિકાના અંતિમ ગઢ એટલે કે કોંગ્રેસમાં પણ જીત મેળવાયી છે.
આનંદ મેળાને સહકાર જાહેર કરતા સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ 12/05/2015 2:20 pm Kamal Rao બ્રિટનમાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં સેવા આપવા માટે ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ ઉત્સાહિત બની રહ્યા છે.