Advanced search


Bahar Mustafa, a student union officer at Goldsmith University, sparked a backlash when she allegedly told white people and men they should not attend an event on "diversifying the curriculum".

લંડનઃ મધ્ય ઈંગ્લેન્ડના મતદારોએ કન્ઝર્વેટિવ અને ડેવિડ કેમરનને સામાન્ય ચૂંટણીમાં ખોબલો ભરીને મત આપવાના કારણે તેમના ત્રણ મુખ્ય પ્રતિસ્પર્ધીઓને રાજીનામાં આપવાની ફરજ પડી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તમામ આગાહીને ખોટી પાડી ૨૩ વર્ષમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

History-puff0_2169869b

History-puff0_2169869b

Many young people in Britain are unaware that VE marks the anniversary of the end of World War II in Europe. 

Arun Batra wins HR award...

National Equality Standard (NES) founder Arun Batra won the HR Consultant of the year award for setting up the first every standard for equality in the workplace.

કાયદા-કાનૂનના પુસ્તકોમાં ભલે લખાયું હોય કે ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા હોય છે અને તેની નજરમાં અમીર કે ગરીબ, નાના કે મોટા અને રાજા કે રંક વચ્ચે કોઇ ફરક હોતો નથી. પરંતુ કાયદા-કાનૂનના આ પુસ્તકોની બહાર નજર દોડાવશો તો વરવી વાસ્તવિક્તા ઊડીને આંખે વળગશે. તમને સમજાશે કે ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં કાનૂનની જોગવાઇઓ ભલે સહુ માટે એકસમાન હોય, પણ કોર્ટકાર્યવાહી દરમિયાન મોટા-મોટા વકીલોની ફોજ તેનો સંદર્ભ ધરમૂળથી બદલી નાખે છે. 

ગુજરાતનો આસામ સાથેનો સંબંધ છેક આજ સુધીનો છે, એટલે ગુવાહાટી (ગૌહતી એ અંગ્રેજોએ બગાડેલું નામ છે. એવું જ નૌગાંવનું છે, તે ‘નોગોંગ’ નથી. ‘બ્રહ્મપુત્રા’ નહીં, પણ ‘બ્રહ્મપુત્ર’ સાચું નામ છે. એક ‘સુભાનસિરી’ નદી-નામ વપરાય છે, તે વાસ્તવમાં ‘સુબંસરી’ છે!)થી એક ગુજરાતી વેપારી મિત્રે ફોન પર જણાવ્યું કે અમારે ત્યાં આજકાલ બાંગ્લાદેશ સાથેના સરહદી કરારોની ભારે ચર્ચા છે.