Advanced search


modi-xi jingping

modi-xi jingping

ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાનુ...

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ લાગે છે.

વિદેશી વર્કર્સ વેતન ઘટાડે છે...

લંડનઃ બેન્ક ઓફ ઈગ્લેન્ડના વડા માઈકલ કાર્નીએ ચેતવણી આપી છે કે વિદેશી કામદારોનો વધતો પ્રવાહ વેતનો નીચાં લાવી અર્થતંત્ર માટે જોખમ સર્જી રહ્યો છે. યુકેમાં કાર્યરત ૪.૮ મિલિયન વિદેશીઓમાં ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા માત્ર ચાર વર્ષમાં ૫૦૦,૦૦૦ના વધારા સાથે આશરે બે મિલિયન થઈ છે. પોલેન્ડ સહિત ઈસ્ટર્ન બ્લોકના દેશોના કામદારોએ ૯૪૨,૦૦૦ નોકરીઓ મેળવી છે.

લંડનઃ વોલ સ્ટ્રીટમાં £૫૦૦ બિલિયનનું ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નાવિન્દરસિંહ સરાઓને વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ ગોલમાલના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણ માટેના કેસના સામનો કરવા કાનૂની સહાય અપાઈ છે, જેનો ખર્ચ બ્રિટિશ કરદાતાના માથે આવ્યો છે.

Satwinder Singh

Satwinder Singh

યુકેમાં ૧૫ વર્ષમાં ‘અન્ય’ જૂથ...

લંડનઃ બ્રિટનમાં લોકસમૂહો અને સંસ્કૃતિઓનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે આગામી ૧૫ વર્ષમાં સેન્સસ ફોર્મમાં પોતાને પરંપરાગત વંશીય જૂથોના સભ્યોના બદલે ‘અન્ય’ તરીકે ઓળખાવતાં લોકોની સંખ્યા વધતી જશે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોની આગાહી છે કે ૧૦ મિલિયન અથવા વસ્તીના આશરે ૧૬ ટકા લોકો પોતાની ઓળખ ‘વ્હાઈટ બ્રિટિશ’, ‘આઈરિશ’, ‘ભારતીય’, ‘ચાઈનીઝ’, ‘આરબ’ અથવા ‘કેરેબિયન’ તરીકે આપવાના બદલે ‘અન્ય’ તરીકે આપશે. સેન્સસ-૨૦૧૧માં ૪.૫ મિલિયન લોકોએ પોતાને ‘અન્ય’ વર્ગમાં મૂક્યાં હતાં, જ્યારે ૨૦૦૧માં આ આંકડો ૨.૧ મિલિયનનો હતો.

diamond-necklace-1

diamond-necklace-1