મીડિયાની નજરે મોદી-જિનપિંગ મંત્રણા 16/05/2015 7:26 am Nilesh Parmar નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર નજર માંડીને બેઠું છે. અખબારી અહેવાલોમાં આ મુલાકાત અંગે રજૂ થયેલા અભિપ્રાયની ઝલક.
ભારત-ચીન વચ્ચે ૨૪ કરાર 16/05/2015 7:43 am Nilesh Parmar બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપનાથી માંડીને અંતરિક્ષ, રેલવે, માહિતી અને પ્રસારણ જેવા અનેક ક્ષેત્રોને આવરી લેવાયા છે. મોદી અને તેમના સમોવડિયા લી કેકિયાંગની ઉપસ્થિતિમાં બન્ને દેશના જે તે વિભાગના વડાઓએ આ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
India's wholesale inflation dips to lowest in six months 20/05/2015 6:30 am K.K. Joseph The annual rate of wholesale price inflation (WPI) decelerated further to its lowest in six months at (-)2.65 per cent for April from (-)2.33 percent for the month before.
બ્રાન્ડ એમ્બેસેડરની ફી રૂ. બે કરોડ પરત કરીશ 18/05/2015 7:29 am Viren Vyas એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ શારદા કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.
Hindu population up in US, becomes fourth-largest faith 20/05/2015 6:34 am K.K. Joseph Fuelled by immigration, America's Hindu population has reached 2.23 million, an increase of about one million or 85.8 per cent since 2007, making Hinduism the fourth-largest faith, according to estimates based on wide-ranging study of religions in the nation.
Rahul calls Telangana CM 'Mini-Modi' 20/05/2015 6:38 am K.K. Joseph Rahul Gandhi has added another term to the arsenal he uses to attack Prime Minister Narendra Modi, this time calling Telangana chief minister K Chandrashekhara Rao, or KCR, "mini-Modi" while accusing both of neglecting farmers.