Advanced search


alan bercow

alan bercow

Alan Bercow (57)

Britain's House of Lords will be debating on one of the most prominent new trends in British politics - the growing number of the Indian vote and its importance, as witnessed in the recently concluded British Parliamentary elections.

sudoku 30-5-2015

આ સપ્તાહનું સુડોકુ

ભારતીય મૂળની હરભજન કૌર ધીર ઈલિંગના ....

લંડનઃ ભારતીય મૂળની ૬૨ વર્ષીય મહિલા કાઉન્સિલર હરભજન કૌર ધીર લંડનમાં ઇલિંગ કાઉન્સિલમાં  પ્રથમ એશિયન મહિલા મેયર તરીકે ચૂંટાયાં છે. તેજ રામ બઘાના સ્થાને ચૂંટાયેલાં હરભજન ધીર બાળકો, વૃદ્ધો અને માનસિક આરોગ્યની સમસ્યા ધરાવનારાના અધિકારોના વિશેષ હિમાયતી છે. ધીરનાં પતિ કાઉન્સિલર રણજીત ધીર પણ ૨૦૦૧-૨૦૦૨ના ગાળામાં ઇલિંગનાં મેયર રહી ચૂક્યાં છે.

લંડનઃ બાળકોની જાતીય સતામણીના કુલ ૨૬૧ કેસમાં સમાજના પ્રતિષ્ઠિત લોકોની સંડોવણી બહાર આવી છે. જાતીય સતામણીની ફરિયાદોને પગલે પ્રાદેશિક પોલીસ દળોએ ૧૪૩૩ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ લોકોમાં ફિલ્મ, ટીવી કે રેડિયો સાથે સંકળાયેલા ૧૩૫ લોકો, ૭૬ સ્થાનિક કે રાષ્ટ્રીય રાજકારણીઓ, મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ૪૩ લોકો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સાત લોકોનો સમાવેશ થાય છે.

mark field

mark field

MP Mark Field

aditya

aditya

t2_yJqJJidDWk4B7gBI0aZcOy5Ffh2SA5BU6ltPy_10,emHQPED7nRtGZK4zoD1jmmid05aJ-0QxgtD7y28ljYA,LEUEp50zwAlqnq2Jrr06TbJAGNe-WVqwFWFkEp6f-OM

t2_yJqJJidDWk4B7gBI0aZcOy5Ffh2SA5BU6ltPy_10,emHQPED7nRtGZK4zoD1jmmid05aJ-0QxgtD7y28ljYA,LEUEp50zwAlqnq2Jrr06TbJAGNe-WVqwFWFkEp6f-OM