Advanced search


Modi on two-day Bangladesh visit from June 6...

Indian Prime Minister Narendra Modi will undertake a two-day state visit to Bangladesh from June 6 to further bolster bilateral ties, the Bangladesh foreign ministry said on Tuesday.

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અન

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન'ના ઉપક્રમે ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગૌરવપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૨ એપ્રિલ ૨૦૧૫ના રોજ 'ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન' ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેન્કેશાયરના હાઇ શેરીફ આમન્ડા પાર્કર, ડેપ્યુટી મેયર કોન્સ્ટન્સ માર્ગારેટ મેકમેનસ, કાઉન્સિલર લીન્ડા ક્રોમ્પ્ટન, કાઉન્સિર પીટર મોલીનીક્ષ, પીટર કેલી ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૨ વર્ષના શાંતાબેન બચુભાઇ નાયી સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૫૧ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.

Ex-Mayor of Preston Coun Bhikhu Patel

Ex-Mayor of Preston Coun Bhikhu Patel

મિલિયોનેર રોનાન ઘોષ ટેસ્કોમા

બર્મિંગહામઃ સોલિહલમાં વાર્ષિક ૧૬ મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતી ગ્લોબલ રીસાઈકલિંગ ફર્મના ૩૯ વર્ષીય માલિક રોનાન ઘોષ બર્મિંગહામના ટેસ્કો સ્ટોરમાં ખરીદી વખતે વાઈનની બોટલ્સ અને માંસ બેગમાં રાખી બહાર નીકળતા સીસીટીવી કેમેરાની આંખે ઝડપાઈ ગયા હતા. ઘોષે £૨૦૦ના મૂલ્યની ચોરીની કબૂલાત કરતા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેમને ૧૨ મહિનાની કોમ્યુનિટી સર્વિસની સજા કરી હતી.

Ronan Ghosh

Ronan Ghosh

Ronan Ghosh

Ronan Ghosh

Nicky Morgan-MP

Nicky Morgan-MP

Axiom Stone

Axiom Stone

Gold Sponsor

Sow & Reap

Sow & Reap

Gold Sponsor

બ્રિટનની સંસદમાં બિરાજશે ૧૦ ભ

લંડનઃ બ્રિટનની સંસદીય ચૂંટણીમાં દસ ભારતવંશી ઉમેદવારો ચૂંટાયા છે. જેમાં કિથ વાઝ, પ્રીતિ પટેલ, શૈલેષ વારા જેવા નામો મુખ્ય છે. કોણ છે ભારતીયો અને કઇ બેઠકો પરથી તેઓ ચૂંટણી જીત્યા છે?