Want a more Productive UK and to Scale Your Business from $1 to $100m? 13/07/2015 6:29 pm Urja Patel Productivity = scale.
Could Conservatives give Hindus their first Crematorium? 13/07/2015 6:03 pm Urja Patel Letter to the Editor
ગુજરાતનાં સિરક્રિકનો મુદ્દો વિસરાયો કે વિલંબિત થયો? 14/07/2015 1:19 am Nilesh Parmar હજુ એક મુદ્દો પાકિસ્તાનની સાથે ઉકેલવાનો બાકી છે તે સિરક્રિકનો. તમે તેને ‘સર ક્રિક’ કહી શકો, કેટલાક તેને ‘સિર ક્રિક’ કહે છે. તેની મંત્રણા અનેકવાર થતી રહી છે, પણ હજુ કોઈ ઉકેલ આવતો નથી. કારણ એ છે કે આ વિસ્તાર પર પાકિસ્તાનની છાડબેટ જેવી જ નજર છે. તેની જમીન હેઠળ પેટ્રોલિયમનો જથ્થો છે. પાકિસ્તાની દાવા પ્રમાણે આ વિસ્તાર રેખાંકિત નથી!
EU સિવાયના વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે નોકરી કરવા પર પ્રતિબંધ 14/07/2015 5:31 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ નોકરી કરી શકશે નહિ. ભારતીય વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયથી મોટો ફટકો પડશે. ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે જાહેરાત કરી છે કે આગામી મહિનાથી બ્રિટનમાં અભ્યાસાર્થે આવતા યુરોપિયન યુનિયન- ઈયુ દેશો સિવાયના વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી કરવા પર પ્રતિબંધનો અમલ શરુ કરી દેવાશે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે પણ કહ્યું છે કે ઈમિગ્રન્ટ્સ દ્વારા શિક્ષણપદ્ધતિનો દુરુપયોગ સરકાર અટકાવશે.
સદીવીર દાદીમા ‘ડેરિંગ’ ડોરિસ લોન્ગનું અપ્રતિમ સાહસ 14/07/2015 5:37 am Achyut Sanghavi લંડનઃ મનોબળ મક્કમ હોય તો સાહસમાં ઉંમરનો બાધ હોતો નથી તેવી ઉક્તિને સદીવીર દાદીમા ‘ડેરિંગ’ ડોરિસ લોન્ગે ચરિતાર્થ કરી બતાવી છે. થોડી ઊંચાઈએથી નીચે જોવાનું થાય ત્યારે ભલભલાને ચક્કર આવી જતાં હોય છે ત્યારે બ્રિટનના સૌથી ઊંચા એટલે કે પોર્ટ્સમથના આશરે ૫૬૦ ફૂટ ઊંચાઈના સ્પિનાકેર ટાવર બિલ્ડિંગ પરથી માત્ર ફિક્સ્ડ દોરીની મદદથી નીચે ઉતરીને ૧૦૧ વર્ષના પેન્શનર ડોરિસે વોટર્લુવિલેના રોવાન્સ હોસ્પિસ માટે નાણા એકત્ર કરવાના આશયથી અપ્રતિમ સાહસનું પ્રદર્શન કરતાં લોકોની વાહવાહી પ્રાપ્ત કરી છે. આ સાહસ સાથે તેમણે વયોવૃદ્ધ એબ્સેઈલર તરીકે પોતાના જ અગાઉના વિક્રમને તોડ્યો છે.
બ્રિટિશ એશિયનોને બજેટમાં ટેક્સ ક્રેડિટમાં કાપની ખરાબ અસર 14/07/2015 5:48 am Achyut Sanghavi લંડનઃ મનોબળ મક્કમ હોય તો સાહસમાં ઉંમરનો બાધ હોતો નથી તેવી ઉક્તિને સદીવીર દાદીમા ‘ડેરિંગ’ ડોરિસ લોન્ગે ચરિતાર્થ કરી બતાવી છે. થોડી ઊંચાઈએથી નીચે જોવાનું થાય ત્યારે ભલભલાને ચક્કર આવી જતાં હોય છે ત્યારે બ્રિટનના સૌથી ઊંચા એટલે કે પોર્ટ્સમથના આશરે ૫૬૦ ફૂટ ઊંચાઈના સ્પિનાકેર ટાવર બિલ્ડિંગ પરથી માત્ર ફિક્સ્ડ દોરીની મદદથી નીચે ઉતરીને ૧૦૧ વર્ષના પેન્શનર ડોરિસે વોટર્લુવિલેના રોવાન્સ હોસ્પિસ માટે નાણા એકત્ર કરવાના આશયથી અપ્રતિમ સાહસનું પ્રદર્શન કરતાં લોકોની વાહવાહી પ્રાપ્ત કરી છે. આ સાહસ સાથે તેમણે વયોવૃદ્ધ એબ્સેઈલર તરીકે પોતાના જ અગાઉના વિક્રમને તોડ્યો છે.
તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે મદદની માગ 14/07/2015 5:53 am Achyut Sanghavi લંડનઃ અભ્યાસનો તણાવ વધી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીની મદદ કરવાની વધુ જવાબદારી ઉઠાવવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. ગત દાયકામાં યુનિવર્સિટી કોલેજ લંડન, ઓક્સબ્રિજ, બ્રિસ્ટલ, ઈમ્પિરિયલ કોલેજ સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં હતાશા, ચિંતાતુરતા અને માનસિક આરોગ્યની સમસ્યા વધી રહી હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે.
Osborne's budget 2015: A flawed effort? 14/07/2015 6:03 am Rupanjana Dutta Britain is now growing faster than any of the G7 nations, employment is at record levels, wages are rising. With a dream to turn Britain's society to a 'higher wage, low tax, lower welfare' society, the Chancellor announced his summer budget on 8 July 2015.