Advanced search


Noreen Khan-1

Noreen Khan-1

Noreen Khan

Owais Khan-2

Owais Khan-2

Owais Khan

રથયાત્રાઃ ભક્તના આંગણે પહોંચ

ભક્તજનો ભગવાનના દર્શન કરવા બારેમાસ મંદિરમાં જાય છે, પરંતુ અષાઢી બીજ (આ વર્ષે ૧૮ જુલાઇ)નું પર્વ એવું છે જ્યારે ભગવાન જગન્નાથજી ખુદ મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભક્તજનોને મળે છે અને તેમના ખબરઅંતર જાણે છે.

નાઈરોબી લેઉવા પટેલ સમાજના નવા...

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખપદે સામત્રાના વતની રામજી દેવજી વરસાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 

તા. ૧૧ જુલાઇનો "ગુજરાત સમાચાર"નો અંક વાંચ્યો. લંડનના રમણીય સ્થળે ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝા (પૂ. ભાઇશ્રી)ની ભાગવત કથા થઇ રહી છે એ સમાચાર જાણી ખૂબ અાનંદ થયો. પૂ.ભાઇશ્રીના મુખે ભાગવતકથામાં શ્રી કૃષ્ણલીલાનું વર્ણન સાંભળવાનું ખૂબ જ ગમે છે.

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.

પાક. હિન્દુ શરણાર્થી ભારતમાં પ...

લોકસભા ચૂંટણી વેળા વડા પ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘અન્ય દેશોમાં ત્રાસ વેઠી રહેલા હિન્દુઓ પ્રત્યે આપણી જવાબદારી છે. તેમના માટે ભારત એકમાત્ર સ્થળ છે.’ મોદી સરકાર હવે તેમનું વચન પાળવાની દિશામાં કામ કરી રહી છે. પાકિસ્તાનથી લાંબા ગાળાના વિઝા પર ભારત આવેલા હિન્દુ શરણાર્થીઓને ટૂંક સમયમાં બેન્ક એકાઉન્ટ ખોલવાની અને રહેણાંક પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી આપવા ચક્રો ગતિમાન થયા છે.